India

શું તમે સોનું કે ચાંદી ખરીદવા માંગો છો? તો જાણો પહેલા ભાવ. તમે પણ ભાવ જાણી ને ચોકી જશે.

Spread the love

જાણો સોના ચાંદીના ભાવ માં આજે શુ ફેરફાર જોવા મળ્યો. લગ્ન પ્રસંગ ની પરમ્પરા મુજબ સોનું અને ચાંદી અતિ આવશ્યક છે. લોકો સોના અને ચાંદી લગ્ન પ્રસંગે પહેરાવતા જોવા મળે છે. આજકાલ ના દિવસો માં સોના ના ભાવ માં વધઘટ થતી જોવા મળે છે. જયારે ચાંદી ના ભાવ માં કોઈ એવો ખાસ બદલાવ જોવા મળતો નથી જાણો આ અઠવાડિયા માં સોના અને ચાંદી ના ભાવ માં કેટલો વધારો ઘટાડો થવાનો છે તે જાણો.

૧૫-એપ્રિલ ના રોજ દેશ માં સોના ના ભાવ માં ખાસ એવો વધારો જોવા મળ્યો હતો. ૧૫-એપ્રિલ ના રોજ સોનાનો ભાવ ૨૪-કેરેટ ૧૦-ગ્રામ ના રૂપિયા ૫૪,૦૬૦ હતા. એટલે કે તે દિવસ માં પ્રતિ ૧૦-ગ્રામ સોના માં ૨૨૦-રીપિયા નો વધારો જોવા મળ્યો હતો. જયારે ૧૫-એપ્રિલે ચાંદીનો ભાવ ૭૦,૦૦૦ રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતો.

શું તમે જાણવા માંગો છો કે આગામી દિવસો માં સોના ના ભાવ અંદાજીત કેટલો રહેવાની સંભાવના છે તો…….આ અઠવાડિયામાં સોના ના ભાવ માં આ પ્રમાણે રહેવાની સંભાવનાઓ છે જેમાં,સોમવાર-53020/10 ગ્રામ, મંગળવાર – 53450/10 ગ્રામ,બુધવાર – 53840/10 ગ્રામ, ગુરુવાર – 53840/10 ગ્રામ,શુક્રવાર – 54060 /10 ગ્રામ રહેવાની સંભાવનાઓ છે.

અને ચાંદીના ભાવ માં આ અઠવાડિયા માં અંદાજીત કેટલો રહેશે તેની સંભાવનાઓ તો……સોમવાર – 67700/કિલો, મંગળવાર – 67800/ કિલો,બુધવાર – 69300/કિલો,ગુરુવાર – 70000/કિલો,શુક્રવાર – 70000/કિલો રહેવાની સંભાવનાઓ જોવા મળે છે.
સોના ની શુદ્ધતા જાણવા નાં પ્રકાર ની વાત કરીએ તો તેમાં ખાસ એક હોલમાર્કો જોવા મળે છે જેના કારણે સોનાની શુદ્ધતાનો ખ્યાલ આવી શકે છે.

જેમાં ૧-કેરેટ થી લય ને ૨૪-કેરેટ સોના સુધીની શુદ્ધતા જાણી શકાય છે. જેમાં આ પ્રમાણે લખેલું જોવા મળે છે…….22- કેરેટની જ્વેલરી પર 916 લખેલ હશે. 21-કેરેટની જ્વેલરી પર 875 લખેલ હશે. 18-કેરેટની જ્વેલરી પર 750 લખેલ હશે. 14 -કેરેટની જ્વેલરી પર 585 લખેલ હશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *