શા માટે સોનુ અને ગોલી એક બીજા સાથે વધુ સમય વિતાવી રહ્યા છે. જાણો તેમના વચ્ચે શું ચાલી રહ્યું છે તેના અંગે…….
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણા દરેક ના જીવન માં મનોરંજન કેટલું જરૂરી છે. લોકો પોતાના રોજિંદા કામ માંથી જયારે પરેશાન થઇ જાય છે ત્યારે તેઓ મનોરંજન નો સહારો લે છે. તેમાં પણ લોકો મનોરંજન માં કોમેડીને વધુ પસંદ કરે છે. જયારે પણ કોમેડીનું નામ આવે છે ત્યારે મનમાં સૌથી પહેલું નામ એક જ કાર્યક્રમ નું આવે છે તેનું નામ ” તારક મહેતા કે ઉલ્ટા ચશ્માં ” છે. મિત્રો આપણે સૌ આ કાર્યક્રમ અંગે જાણીએ છીએ. આ શો ઘણા વર્ષો થી લોકોને મનોરંજન પૂરું પડી રહ્યું છે. અને હાલના સમય માં પણ તેના લાખો ચાહકો છે. જણાવી દઈએ કે આ કાર્યક્રમ છેલ્લા લગભગ 13 થી 14 વર્ષ થી લોકોને મનોરંજન પૂરું પડી રહ્યું છે.
આટલા વર્ષો થયા છતાં પણ લોકોમાં આજે પણ આ શોની ઘણી લોક પ્રિયતા છે. આ શોની ગોકુલ ધામ સોસાયટી આખા જગત માં ઘણી ફેમસ છે. આ શો ના દરેક કલાકારો પણ લોકોમાં ઘણા પસંદ પામેલા છે. જેના કારણે લોકોની ઈચ્છા આ કલાકારો અંગે વધુ જાણવાની હોઈ છે. ફેન્સ આ કલાકારો અંગે અને તેમના પરિવાર તથા તેમના અંગત જીવન માં શું ચાલી રહ્યું છે તે દરેક બાબત અંગે જાણવામાં રસ ધરાવે છે.
જો કે હાલના સમય આ શોના બે કલાકારો ઘણા ચર્ચા માં છે. જો વાત આ કલાકારો અંગે કરીએ તો તેમનું નામ નિધિ ભાનુશાલી અને કુશ શાહ છે. જણાવી દઈએ કે નિધિ ભાનુશાલી આ શોમાં સોના ના પાત્રમાં જોવા મળતી હતી. જોકે હાલમાં તેમણે આ શોને છોડી દીધો છે. આ ઉપરતા જો વાત કુશ શાહ અંગે કરીએ તો જણાવી દઈએ કુશ આ શોમાં ગોલી નામનું પાત્ર ભજવી રહ્યો છે. જો કે આ બંને કલાકારો હાલ ઘણા ચર્ચા માં છે.
જો વાત કરીએ તો કે શા માટે આ બંને કલાકરો ચર્ચા માં છે તે અંગે તો જણાવી દઈએ કે હાલ સોનુ અને ગોલી એક બીજા સાથે ઘણો સમય વિતાવી રહ્યા છે. તેઓ અવાર નવાર સાથે જોવા મળે છે. આ ઉપરાંત ગોલી પણ ઘણી વખત સોના ના ઘરે જોવા મળે છે. જો કે જણાવી દઈએ કે નિધિ ભલે હવે તારક મહેતા કે ઉલ્ટા ચશ્માં નો ભાગ નથી પરંતુ તેઓ સોશ્યલ મીડિયા પર ઘણી એકટીવ છે. જેના કારણે તે અવાર નવાર ચર્ચા માં રહે છે.
જણાવી દઈએ કે હાલમાં જ નિધિએ પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર કુશ સાથે કપલ ફોટા શેર કર્યા હતા. જેમાં બંને વચ્ચે ની બોન્ડિંગ ઘણી સારી જોવા મળી હતી. આ તમામ માહિતી વચ્ચે એવું માનવામાં આવી રહ્યું છે કે કુશ નિધિ ને ડેટ કરી રહ્યો છે. જો કે આ બાબત અંગે કોઈ પાક્કી માહિતી નથી. ઉપરાંત બંને કલાકારોએ પણ કોઈ માહિતી આપી નથી. જો આ અગાઉ શોમાં બબીતાજી નું પાત્ર ભજવનાર મુનમુન દત્તા અને ટપુ નું પાત્ર ભજવતા રાજ વચ્ચે અફેર ની અફવા ઉડી હતી.