અનંત અંબાણી ની રિંગ-સેરેમની માં આ ખાસ મહેમાન ની થઇ ગ્રાન્ડ એન્ટ્રી! અનંત ને જોતા જ બને એકબીજા ને, જુઓ વિડીયો.
ભારતના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણી આજે રોજબરોજ ચર્ચાનો વિષય રહે છે. મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીએ 19 જાન્યુઆરીના રોજ રાધિકા મર્ચન્ટ સાથે સગાઈ કરી લીધી. અનંત અંબાણીની સગાઈમાં બોલીવુડના મોટા મોટા નામી લોકો એ હાજરી આપી હતી. તો ક્રિકેટર સચિન તેંડુલકર અને તેની પત્ની પણ આ સમારંભમાં સહભાગી થયા હતા.
અનંત અંબાણીના આ કાર્યક્રમને ખૂબ જ આલીશાન અને ભવ્ય બનાવવામાં આવ્યો હતો. અનંત અંબાણી અને તેનો આખો પરિવાર ખૂબ જ ખુશ ખુશાલ નજર આવી રહ્યો હતો. પુત્રની સગાઈમાં અંબાણી પરિવાર દ્વારા ખૂબ જ સુંદર ડાન્સ ની ઝલક પણ રજૂ કરવામાં આવી હતી. અનંત અંબાણીની સગાઈમાં એક ખાસ મહેમાન જોવા મળ્યું હતું જેનો એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે.
જ્યારે અનંત અંબાણી પોતાના ઘર એન્ટીલિયામાં સગાઈ સમારોહ ઉજવી રહ્યા હતા ત્યારે અંબાણી પરિવારના પાલતુ ડોગી એ પણ હાજરી આપી હતી વીડિયોમાં જોવા મળે છે તેમ એક બોડીગાર્ડ અંબાણી પરિવારના પાલતુ ડોગી ને લઈને દાદરાઓ ઉતારે છે. ત્યારબાદ ડોગી સીધો અનંત અંબાણી સ્ટેજ ઉપર ઉભો હોય છે ત્યાં પહોંચી જાય છે. અનંત અંબાણી અને આ ડોગી વચ્ચે ખૂબ જ સારો એવો સંબંધ જોવા મળે છે.
#WATCH | Engagement of Anant Ambani and Radhika Merchant held at Mukesh Ambani’s Mumbai residence ‘Antilla’ yesterday pic.twitter.com/igSZQ9fOT5
— ANI (@ANI) January 20, 2023
આ વિડીયો લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. મુકેશ અંબાણીએ પોતાના દીકરા અનંત અંબાણી ની સગાઈમાં ખૂબ જ આલીશાન રીતે લોકોનું સ્વાગત કર્યું હતું. આખા ભારતમાં અંબાણી પરિવારની ખાસ ચર્ચા થયેલી જોવા મળે છે. સોશિયલ મીડિયા ઉપર પણ એક પછી એક વિડીયો અને તસવીરો વાયરલ થયા કરે છે. મુકેશ અંબાણી અને તેનો પરિવાર આજે ખૂબ જ વૈભવશાળી જીવન જીવે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!