ગુજરાતી અભિનેત્રી કરિશ્મા તન્ના એ લગાવી દીધો બોલ્ડનેસ નો તડકો. તસ્વીર-વિડીયો જોઈ ફેન્સ થયા દીવાના..જોવાનું ચૂકશો નહીં.
ટીવી સિરિયલ થી અભિનય શરુ કરનાર ગુજરાતી અભિનેત્રી કરિશ્મા તન્ના ને આજે હરેક લોકો જાણે છે. કરિશ્મા તન્ના ઇન્સ્ટાગ્રામ માં તેના ઘણા ફોટો શેર કરતી હોય છે. તેની સુંદરતા ના ફેન્સ દીવાના છે. ટેલિવિઝન માં આવતી સિરિયલ કયુંકી સાસ કી કભી બહુથી થી પોતાની કારકિર્દી શરુ કરનાર કરિશ્મા તન્ના એ એક પછી એક સારા એવા પરફોર્મન્સ આપ્યા હતા. તેની અન્ય સિરિયલ જેમાં નાગિન, કયામત વગેરે માં કામ આપેલું છે. તથા બિગ-બોસ સીઝન-8 માં જોવા મળી હતી. તો ખતરો કે ખેલાડી સીઝન-10 માં જોવા મળી અને વિનર પણ થઇ હતી.
કરિશ્મા તન્ના એ થોડા સમય પહેલા જ તેના બોયફ્રેન્ડ વરુણ બંગેરા ની સાથે લગ્ન કર્યા છે. લગ્ન ને પ્રાઇવેટ રાખતા લિમિટેડ સંખ્યામા લોકો હાજર રહ્યા હતા. જેમાં બધી જ વિધિ ધૂમધામ થી કરવામાં આવી હતી. કરિશ્મા તન્ના હાલ પોતાના પતિ સાથે વિદેશ ના પ્રવાસે જય વેકેશન ની મજા માણી રહી છે. લગ્ન જીવન ને ખુબ જ ઇન્જોય કરતી જોવા મળે છે.
કરિશ્મા તન્ના એકપછી એક એવા સુંદર ફોટા શેર કરી રહી છે કે તેણે સોશિયલ મીડિયા પર તહેલકો મચાવી દીધો છે. લગ્ન પહેલા તો તે તેની સુંદરતા ને લીધે મશહૂર હતી જ લગ્ન બાદ પણ તે એવા જ સુંદર ફોટા શેર કરી રહી છે. ફોટા માં જોવા મળે છે કે, તે બ્લુ કલર ના ડીપનેક ડ્રેસ પહેરી ને સુંદર પોઝ આપતા ફોટા પડાવે છે. સાથે સાથે ખુલ્લા વાળ સાથે મેક અપ માં ફોટા તો ક્યારેક બોટ પર બેસી ને દરિયાની વચ્ચે સુંદર પોઝ આપતા ફોટા જોવા મળે છે. કરિશ્મા ની તસ્વીર જોઈ ને તેના ફેન્સ પણ પાગલ થઇ ચુક્યા છે…જુઓ સુંદર વિડીયો.
View this post on Instagram
કરિશ્મા એ સિરિયલ ઉપરાંત 7-જેટલી મુવી માં પણ કામ કરેલું છે. તેના હાલ ના કામ ની વાત કરવામાં આવે તો, તે એમ એક્સ પ્લેયર ની વેબ સિરીઝ ‘ બુલેટ્સ’ માં કામ કરવા જોવા મળશે. આ સિરીઝ માં તે સની લિયોની સાથે જોવા મળશે. આ ઉપરાંત તેને મનોજ બાજપાઈ સાથે ફિલ્મ ‘સુરજ પે ભારી મંગલ’ માં આઈટમ સોન્ગ્સ પ્લે કર્યું હતું. કરિશ્મા તન્ના એ એક ગુજરાતી પરિવાર થી બિલોન્ગ કરે છે. હાલ માં તે ઘણું નામ કમાઈ ચુકી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!