આ ઘોડા એ તો ડાન્સ કરવામાં માણસો ને પણ પાછળ મૂકી દીધા. એવો ડાન્સ કર્યો કે જોઈ ને લોકો ની આંખો ફાટી ગઈ…જુઓ વિડીયો.
સોશિયલ મીડિયા માં રોજેરોજ અવનવા વિડીયો વાયરલ થતા હોય છે. લોકો સૌથી વધુ સમય સોશિયલ મીડિયા પર સ્પેન્ડ કરતા હોય છે. સોશિયલ મીડિયા પર દુનિયાના અવનવા વીડિયો ની મજા માણી શકાય છે. લોકો અવનવા વિડીયો ઉતારીને સોશિયલ મીડિયા પર મુકતા હોય છે. ડાન્સ ના રીલ્સ ડાન્સ ના વિડીયો ખુબ જ બહોળા પ્રમાણ માં વાયરલ થતા હોય છે.
હાલમાં એક ડાન્સ નો વિડીયો વાયરલ થાય છે. ડાન્સ કરવામાં માણસો ની જેમ પશુઓ પણ પાછા પડતા નથી. એક ઘોડા એ એવો સુંદર ડાન્સ કર્યો કે લોકો ની જોઈ ને આંખો ફાટી ગઈ. લગ્ન ના પ્રસંગ માં અવાર નવાર ઘોડા ના ડાન્સ નજરે પડે છે. પણ આ ઘોડા એ એવો સુંદર ડાન્સ કર્યો કે આ ની સામે તો બધા ઘોડા પાછા પડી જાય.
લગ્ન દરમિયાન ઘોડા ને સુંદર રીતે તૈયાર કરવામાં આવ્યો છે. અને ઘોડા નો માલિક ઘોડા ને બાંધેલી દોરી પકડીને બેઠો છે. જેવા બેન્ડ વાગવાના શરુ થયો કે ઘોડો તેના પગ ને નચાવ લાગ્યો અને એવો જોરદાર ડાન્સ કર્યો કે જોવા વાળા પણ દેકારો બોલાવા લાગ્યા. પાછળ લગ્ન ના પ્રસંગે સુંદર મંડપ નું ડેકોરેશન જોવા મળે છે. અને લોકો ઉભેલા જોવા મળે છે.
ઘોડા નો ડાન્સ જોઈ ને લોકો ને મજા પડી ગઈ છે. ઘોડો તો ઉભા રહેવાનું નામ જ લેતો નથી. અને પોતાના કારનામા દેખાડે છે. અત્યાર સુધી આ વિડીયો હજારો લોકો એ જોઈ લીધો છે. આ માટે લાગે છે કે ઘોડા એ ઘણી મહેનત કરી હશે. ઘોડા એ તો લોકો ના દિલો ને જીતી લીધા. વિડીયો જોઈ લોકો ઘોડા ના વખાણ કરતા થાકતા નથી.
View this post on Instagram
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.