બિગ બોસ ફેમ ઈશાન અને માઈશાનો અંગત વિડીયો વાયરલ આ વિડીયોમા તેઓ જે કરી રહ્યા છે જોઈને…

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં લોકો દ્વારા મનોરંજન મેળવવા માટે ટેલીવિઝન નો ઘણો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરે છે લોકો મનોરંજન મેળવવા માટે અલગ અલગ અનેક શો જોવા પસંદ કરે છે આવોજ એક શો બિગ બોસ પણ છે કે જ્યાં અમુક લોકોને એક સાથે રાખીને વિવિધ ટાસ્ક આપી અંત સુધી રહેનાર વ્યક્તિ ને વિજેતા ઘોસિત કરવામાં આવે છે.

જોકે આ શો પોતાના કન્ટેન્ટ ને કારણે ઓછો અને પોતાના ઝઘડા અને પ્રેમી પંખીડાઓ લઈને સતત ચર્ચામાં રહે છે. તેવામાં હાલમાં ફરી આ શોના બે કન્ટેસ્ટંટ ઘણા ચર્ચામાં છે જણાવી દઈએ કે આપણે અહીં બિગ બોસની 15મી સીઝનમાં બનેલી ઈશાન સેહગલ અને મીશા ઐયરની જોડી વિશે વાત કરવાની છે કે જેઓ હાલમાં તેમના હોટ વિડીયો ને લઈને ચર્ચામાં છે.

જણાવી દઈએ કે હાલમાં ઈશાન અને મીશા બિગ બોસ નું ઘર છોડ્યા પછી પણ હાલમાં એકબીજા સાથે છે. ઘરની બહાર આવ્યા પછી તેઓ ઘણીવાર લાઈમલાઈટમાં રહે છે. હવે આ બંને ફરી એકવાર ચર્ચામાં છે. જણાવી દઈએ કે પ્રેમમાં પાગલ આ કપલ સોશિયલ મીડિયા પર ઘણું એક્ટિવ છે અને અવાર નવાર એકબીજા સાથેની તસવીરો શેર કરતા જોવા મળે છે.

હાલમાં આ કપ્લે સોશ્યલ મીડિયા પર એક નવો જ હોટ અને સિઝલિંગ વીડિયો શેર કર્યો છે, જે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. માઈશા અને ઈશાનનો આ ઈન્ટીમેટ વીડિયો ઈન્ટરનેટ પર સામે આવ્યા બાદ ચર્ચામાં છે. વિડીયો વાયરલ થયા બાદ લોકો પોતાની પ્રતિ ક્રિયા આપી રહ્યા છે જ્યાં એક તરફ કેટલાક લોકો વિડીયો પર પોતાનો પ્રેમ વરસાવી રહ્યા છે તો બીજી તરફ કેટલાક લોકોએ વિડીયો જોઈને અભદ્ર ટિપ્પણીઓ કરવાનું શરૂ કરી દીધું છે.

જો વાત વાયરલ વિડીયો અંગે કરીએ વીડિયો એકદમ હોટ અને ઈન્ટીમેટ છે, જેમાં ઈશાને બ્લેક સૂટ પહેર્યો છે, જ્યારે માઈશાએ હોટ રેડ કલરનો ડીપ નેક ગાઉન પહેરીને સોશિયલ મીડિયાનું તાપમાન વધારી દીધું છે. વીડિયોમાં જોઈ શકાય છે કે લવ બર્ડ્સ એકબીજા સાથે રોમાંસ કરતા જોવા મળી રહ્યા છે. ક્યારેક તેઓ એકબીજાના ગાલ પર ચુંબન કરી રહ્યાં છે તો ક્યારેક તેઓ એકબીજાને ગળે લગાવી રહ્યાં છે.

 

View this post on Instagram

 

A post shared by Miesha⭐ (@mieshaiyer)

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Spread the love

Leave a Reply

Your email address will not be published.