અરે બાપ રે બાપ !! ગજબનું ટ્રાન્સફરમેશન હો બાકી, ‘હમ સાથ સાથ હૈ’ ફિલ્મમાં દેખાતી આ દીકરી હવે થઇ ગઈ છે આટલી હોટ અને સુંદર…જુઓ તસ્વીર
મિત્રો આપણે સૌ કોઈ જાણીએ જ છીએ કે હાલના સમયમાં બૉલીવુડની ઘણી એવી અભિનેત્રીઓ હોય છે જે નાનપણમાં ખુબ અલગ જ દેખાતી હોય છે પરંતુ જયારે તે મોટી થાય છે ત્યારે ખુબ અલગ જ દેખાવા લાગે છે. એવામાં અમે એક એવી જ દીકરી વિશે જણાવાના છીએ જેણે સલમાન ખાનની સુપરહિટ ફિલ્મ હમ સાથ સાથ હૈમાં નાની બાળકીનો રોલ રોલ અદા કર્યો હતો. આ નાની એવી દીકરી હાલ ખુબ સુંદર થઇ ગઈ છે કે બૉલીવુડની ઘણી અભિનેત્રીઓને પાછળ છોડે છે.
વર્ષ 1999માં રિલીઝ થયેલી ‘હમ સાથ સાથ હૈ’ એ દર્શકોના મનમાં પોતાની અલગ જ છાપ છોડી હતી. આ ફિલ્મમાં બોલીવુડના ઘણા બધા સુપરસ્ટારો જોવા મળ્યા હતા જેમાં સલમાન ખાન, સૈફ અલી ખાન જેવા દિગ્ગ્જ અભિનેતાઓ જોવા મળ્યા હતા આથી આ ફિલ્મ લોકોને ખુબ જ પસંદ આવી હતી. એવામાં આ ફિલ્મના એક કિરદાર વિશે જણાવાના છીએ જેને તમે સાવ ઓછી રીતે જાણશો. આ ફિલ્મમાં નીલમની દીકરી અને સલમાન ખાનની ભાણકી બનેલી એક ક્યૂટ દીકરીએ બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે.
આ ફિલ્મમાં અભિનેત્રી જોયા અફરોઝે આ બાળકીનું પાત્ર ભજવ્યું હતું, પણ હવે આ માસુમ દેખાવા વળી દીકરી ઘણી મોટી થઇ ગઈ છે અને ખુબ જ સુંદર દેખાવા લાગી છે.જોયાએ જયારે ‘હમ સાથ સાથ હૈ’ ફિલ્મ કરી હતી ત્યારે તે ફક્ત 5 વર્ષની હતી પરંતુ હાલ તે 28 વર્ષની થઇ ચુકી છે અને હવે મોડલિંગ વર્લ્ડમાં છવાયેલી છે. હાલના સમયમાં આ અભિનેત્રી એટલી બધી સુંદર અને હોટ લાગી રહી છે કે તમે જોઈને વિશ્વાસ જ નહીં કરી શકો.
જણાવી દઈએ કે વર્ષ 2021માં જોયાએ મિસ ઇન્ડિયાનો ઇન્ટરનેશનલ પુરસ્કાર પ્રાપ્ત કર્યો હતો.જોયા લખનઉમાં રહેવાસી છે, તેણે કૉલેજનો અભ્યાસ પૂર્ણ કરીને પોતાના મોડલિંગ કરિયરની શરૂઆત કરી હતી. હાલ આ અભિનેત્રી દેશની ટોપ અભિનેત્રીમાંથી એક અભિનેત્રી છે.આ અભિનેત્રીએ ‘હમ સાથ સાથ હૈ’ ફિલ્મ સિવાય ‘મન’ અને ‘કુછ ના કહો જેવો ફિલ્મ’ માં પોતાની અદાકારી બતાવી ચુકી છે.