નવરાત્રીમાં કિંજલ દવેને સુરે લોકો ગરબે જુમ્યા, આ તસવીરો જોઈ તમારું પણ મન મોહાય જશે.. જુઓ તસ્વીર
આપણે સૌ કોઈ જાણીએ છે કે, હાલમાં ચારો તરફ નવરાત્રીની રમઝટ બોલી રહી છે તેમજ ગુજરાતના લોકપ્રિય કલાકારો પણ ગુજરાતીઓને પોતાના તાલે ઝુમાવી રહ્યા છે, ખરેખર આ ગુજરાતમાં નવરાત્રી સૌથી લોકપ્રિય તહેવાર છે કારણ કે નવે નવ દિવસ સૌ કોઈ લોકો મન મૂકીને ગરબા રમેં છે, ગરબા તો આપણા સાથે જોડાયેલા છે પરંતુ નવરાત્રીના નવ દી ગરબા રમવાની વાત જ કંઈક અલગ છે.
હાલમાં ગુજરાતના લોકપ્રિય ગાયક કલાકાર કિંજલ દવે પણ ગરબાની રમઝટ બોલાવી રહ્યં છે અને સોશિયલ મીડિયા પર અનેક તસવીરો વાયરલ થઇ રહી છે. આ તસવીરો જોઈને તમારું પણ મન મોહી જશે, આપણે જાણીએ છે કે ગુજરાતમાં અનેક લોકપ્રિય ગાયક કલાકારો ગુજરાતી ગીતોની રમઝટ બોલાવી રહ્યા છે, ત્યારે હાલમાં જ નવરાત્રીની તસવીરો સામે આવી છે.
આ તસવીરોમાં તમે જોઈ શકશો કે કિંજલ દવે બ્લુ રંગની ચણીયા ચોલીમાં અતિશય મનમોહક લાગી રહી છે, આ તસવીરો જોઈને તમારું મન પણ કિંજલ દવે પ્રત્યે ઘેલું થઇ જશે. ખરેખર આ તસવીરો હાલમાં સોશિયલ મીડિયા પર ખુબ જ વારયલ થઇ રહી છે તેમજ કિંજલ દવે નવ દિવસ સુધી અલગ અલગ લુકમાં તેમના ચાહકોનું દિલ જીતી રહ્યાં છે.
આ તસવીરો જોઈને તમને પણ સમજાય જશે કે આખરે નવરાત્રીનો માહોલ કેવો છે અને લોકો કિંજલ દવેના તાલે એવા ઝૂમી રહ્યા છે, જાને આખું જગત ગરબામાં લિન થયું.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત નો આવાજ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.