પ્રેમ મા મળેલા દગા ના કારણે અંતે પ્રેમિકા એ પોતાનું જીવન ટૂંકાવી દીધું. ઘટના વાંચી ને તમારૂ હૃદય પણ પીગળી જશો.

અત્યાર ના સમય મા આત્મહત્યા ના કિસ્સાઓ ખુબ જ સામે આવી રહ્યા છે લોકો ને પોતપોતાની ઘણી બધી મજબૂરી હોય છે કે તેની પાસે કોઈ વિકલ્પ ના રહેતા આખરે તે મોત ને વ્હાલુ કરતા હોય છે એવો જ એક પ્રેમ પ્રકરણ નો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક યુવતી એ આત્મહત્યા કરી ને પોતાનું જીવન ટૂંકાવી દીધું.

કોતવાલી પોલોસ સ્ટેશન વિસ્તાર ના રામસાગર પરા ની આ ઘટના છે આ વિસ્તાર માં રહેતી 27 વર્ષીય યુવતી જેનું નામે પ્રીતિ મહંત છે જેણે પોતાના ઘરે ગળા ફાંસો ખાય ને આત્મહત્યા કરી લીધી છે સમગ્ર ઘટના માં જાણવા મળ્યું કે આ યુવતી એલઆઇસી માં એજન્ટ નું કામ કરતી હતી તેને પ્રેમ માં દગો મળવાથી આ કૃત્ય ભર્યા નું સામે આવ્યું છે આત્મહત્યા બાદ યુવતી ની સુસાઇડ નોટ મળી આવી છે જેમાં યુવતી એ પોતના મારવાનું કારણ લખેલું છે. યુવતી જે છોકરા ને પ્રેમ કરતી હતી તેના લગ્ન હોય તે બાબત ને લય ને યુવતી એ આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવી નાખ્યું હતું.

તેની સુસાઇડ નોટ મા તેને પુરી વાત તેના ભાઈ ને સમ્બોધીન લખી હતી. તેને તેની સુસાઇડ નોટ મા લખ્યું હતું કે તે જે યુવાન ને પ્રેમ કરતી હતી તે યુવાને તેને પ્રેમ મા દગો આપીને તેણે બીજા લગ્ન કરી લીધા છે. તેને તેના પ્રેમી ની સાથે આ બાબતે ઘણી વાર વાત કરી હતી પણ તેના પ્રેમી આ વાત ને ઇગ્નોર કરી દેતો હતો જેથી તેને આ વાત નું બહુ દુઃખ લાગ્યું હોય તેને આ અંતિમ પગલું ભર્યું હતું. તેને તેની સુસાઇડ નોટ મા તેના ભાઈ ને કહ્યું કે તે પોતે જિંદગી થી હારી ગઈ છે અને તે વધુમાં તેના ભાઈ ને કહ્યું કે તે તેના પ્રેમી ને તેનું મરેલું મોઢું જોવા છેલ્લી વાર લય આવે તે જે તેની અંતિમ ઈચ્છા હતી. અને તેના ભાઈ પાસે માફી માંગી હતી.

તેની સુસાઇડ નોટ માં લખ્યું હતું કે તેને તેના પ્રેમી ને ઘણી વાર કહ્યું કે મમ્મી, કાકા દાદા બધાને ગુમાવ્યા બાદ માર વધુ કોઈને ખોવાની હિંમત નથી મેં આ બધું તેને કહ્યું હતું પરંતુ તેને મજાક લાગી રહી હતી. ભાઈ તે મારા માટે બધું કર્યું છે. બસ છેલ્લી વાર એટલું જ પુછજે કે તેને મારી સાથે આવું કેમ કર્યું. વધુમાં લખ્યું હતું કે,બીજો જન્મ મળે તો હું તારી દીકરી બનીશ ભાઈ, મને નફરત ના કરશો, હું થાકી ગઈ છું. મને માફ કરી દેજો.

આ સમગ્ર ઘટના બાબતે યુવતી ના ભાઈ એ કહ્યું કે તેને જો આ વાત ની અગાઉ થી જાણ હોત તો તે પેલા યુવક ના લગ્ન બીજા સાથે થવા જ નો દેત. અને તે યુવક ના લગ્ન પોતાની બહેન સાથે કરાવી દેત. અને પોતાની બહેન સાથે થયેલા અન્યાય માટે તેને ન્યાય માટે માંગ કરી હતી. તે પોતે પોતાની બહેન ને બચાવી તો ન શક્યો મરયા બાદ તે પોતાની બહેન ને ન્યાય માટે જરૂર થી લડશો તેવું નિવેદન આપ્યું.

Spread the love

Leave a Reply

Your email address will not be published.