માં મોગલ ના ધામ આ યુવક અમેરિકા થી 42-હજાર રૂપિયા લઇ ને માનતા પુરી કરવા આવે છે. ત્યારે…જુઓ વિડીયો.
ગુજરાત માં આવેલા માં મોગલ ના ધામ કબરાઉ ધામ ની મોગલ માતા ના પર્ચા અપરંપાર છે. માતા મોગલ પાસે જે કઈ પણ મન ની ઇરછા સાચા મન થી પ્રગટ કરો તો માતા કાબરાઉ વાળી મોગલ માં બધી મનોકામના પુરી કરે છે. માતા મોગલ ના પર્ચા લોકો ને થયા પણ છે. કબરાઉ વાળી માં મોગલ હાજરાહજૂર છે. લોકો ગુજરાત માંથી ઘણા કિલોમીટર અંતર કાપી ને માં મોગલ ના ધામ કબરાઉ આવે છે.
હાલમાં એક અમેરિકા માં રહેતા ભાઈ જે ભારતીય છે. તે અમેરિકા થી માનતા પુરી કરવા માં મોગલ ના ધામ કબરાઉ આવ્યા હતા. અમેરિકા માં રહેતા આ ભારતીય યુવક જયારે માતા ના મંદિરે માનતા પુરી કરવા આવે છે. ત્યારે તે માનતા ના 42-હજાર રૂપિયા મણિધર બાપુ ને આપે છે. ત્યારે મણિધર બાપુ પૂછે છે. શેની માનતા છે? તે યુવકે કહ્યું માતા મોગલે મારી મન ની ઇરછા પુરી કરી છે.
એટલે તે માતા ના મંદિરે 42-હજાર રૂપિયા ચડાવવા આવ્યો છે. મણિધર બાપુ એ તે યુવક ના પૈસા લઇ ને તેમાં એક રૂપિયો આપી ને કહ્યું કે, તમારી માનતા માં મોગલે પુરી કરી છે. આ 42-હજાર ને એક રૂપિયો તમારી દીકરીઓ વચ્ચે વહેંચી દેજો. મણિધર બાપુ કહે છે કે, માતા પાસે સાચા મન ની ઇરછા જે વ્યક્ત કરો તે માતા પુરી કરે જ છે. જુઓ યુવક નો વિડીયો.
આમ છેક અમેરિકા માં રહેતા યુવક ને પણ માતા મોગલે મન ની ઇરછા પુરી કરી. આવા અનેક કિસ્સાઓ સામે આવે છે. માતા પાસે લોકો દુઃખ દર્દ લઈને આવે માતા તે ભક્તો ની ઇરછા જરૂર સાંભળે છે. માતા ભક્તો ની બધી મનોકામના પૂર્ણ કરે છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.