આર્મીના જવાનની ટ્રેનિંગનો આ વિડિઓ જોઈને તમે પણ બોલી ઉઠસો સલામ છે આ જવાનો ને…જુઓ વિડિઓ…
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે દરેક વ્યક્તિ ની ઈચ્છા પોતાના દેશ અને પોતાનું માતૃભૂમિ માટે કંઈક કરી બતાવવાની હોઈ છે. ઘણા લોકો એવા હોઈ છે કે જેઓ સતત માતૃભૂમિ માટે કંઈક કરવા માટે સતત પ્રયત્ન શીલ રહે છે. પોતાના આવા જ નેક ઈરાદાઓ ના કારણે ઘણા લોકો સેનામાં જોડાઈ જાય છે. અને દેશ સેવાના પોતાના સપનાને હકીકત માં રૂપાંતરિત કરે છે. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણી આર્મી વિશ્વની સૌથી સારામાં સારી આર્મીઓ પૈકી ની એક છે.
મિત્રો દેશના આર્મીના જણાવો ઘણા એવા વિસ્તારો માં દેશની સુરક્ષા કરતા હોઈ છે કે જ્યાં નું તાપમાન ઘણું જ ઠંડુ હોઈ છે. કે જ્યાં પાણી પણ થીજી જાય છે. છતાં પણ દેશના જવાનો પોતાના કાર્યમાં સતત વ્યસ્ત રહે છે. અને આવા વિસ્તારોમાં દેશની સુરક્ષા કરે છે. જયારે અમુક એવા પણ વિસ્તારો હોઈ કે જ્યાંનું તાપમાન ઘણું જ વધુ હોઈ છે. આવા વિસ્તારોમાં પાણી પણ દૂર દૂર સુધી મળી શકતું નથી છતાં પણ આવા તમામ વિસ્તારોમાં દેશના જવાનો પોતાના જીવની ચિંતા કર્યા વગર ફક્ત દેશ અને દેશવાસીઓ ની જ ચિંતા કરે છે. અને દેશની સુરક્ષામાં રહે છે.
દેશના જવાનો દેશવાશીઓ માટી સાચા અર્થમાં હીરો છે. દેશની સીમા પર આવા જવાનો તૈનાત છે જેના કારણે આપણે અહીં સુરક્ષિત છીએ આ જવાનો પોતાના ઘર પરિવારથી ઘણા જ દૂર હોઈ છે. અને દેશ સેવાના પોતાના કામમાં વ્યસ્ત હોઈ છે. કે જેથી આપણે અને આપણો પરિવાર સુરક્ષિત રહી શકીએ. મિત્રો દરેક તહેવાર સમયે આપણે તો તહેવારોની ઉજવણી આપણા પરિવાર સાથે કરીએ છીએ પરંતુ આપણે સુરક્ષિત રહીયે આપણો દેશ સુરક્ષિત રહે તેવા હેતુથી આ જવાનો પોતાના પરિવાર થી દૂર રહે છે.
દેશના વીર જવાનો પોતાના દેશ સેવાના કાર્યોમાં એટલી હદે સમર્પિત હોઈ છે કે જેના કારણે તેઓ પોતાના છેલ્લા શ્વાશ સુધી દેશ સેવાનું કામ છોડતા નથી. દેશમાં પૂર કે ધરતીકંપ જેવી કુદરતી આપદાઓ આવી પડે ત્યારે પણ આ જવાનો પોતાના જીવની ચિંતા કર્યા વગર દેશવાસીઓ ની રક્ષા માટે આવી પહોંચે છે. આ ઉપરાંત આતંકવાદ અને અન્ય માનવ સર્જિત સમસ્યાઓ કે જેના કારણે દેશ અને દેશવાસીઓ ને ખતરો હોઈ તેવા સંજોગોમાં પણ દેશના વીર જવાનો આવા ખતરા ને નિવારવા માં લાગી જાય છે અને દેશવાસીઓ ને તમામ ખતરાઓ થી સુરક્ષિત રાખે છે.
આપણા માટે આ જવાનો જ સાચા અર્થમાં હીરો હોઈ છે. જો કે આર્મી માં જનાર દરેક વ્યક્તિને ઘણી જ કઠિન પરીક્ષા માંથી પાસ થવું પડે છે કે જેથી તેઓ કોઈ પણ મુસીબત નો સામનો કરવા માટે સક્ષમ થઇ શકે આ ટ્રેનિંગ ઘણી જ અઘરી હોઈ છે. જેને પાર કરવી દરેક વ્યક્તિ માટે સરળવાત નથી આપણે અહીં એક એવા જ વિડિઓ અંગે વાત કરવાની છે કે જે હાલ સોશ્યલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે. આ વિડિઓ માં આર્મીની કઠિન ટ્રેનિંગને જોઈ શકાય છે આ વિડિઓ જોયા બાદ આપણે સૌ કહી શકીએ કે આર્મી જવાન બનવું કોઈ સહેલી બાબત નથી. વીડિયોમાં આર્મીના જવાનો ની મહેનત જોયા પછી આપણે સૌ બોલીઉઠશું કે સલામ છે દેશના આ જવાનો ને જુઓ આ વિડિઓ.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.