સતત હારનો સામનો કરી રહેલ ટિમ મુંબઈ ઇન્ડિયન્સ ના કપ્તાન રોહિત હાર માટે કોને જવાબદાર ગણે છે? તમે જાણશો તો તમે પણ રહી જશે હેરાન.

મુકેશ અંબાણી ને આજે વિશ્વ ના બધા લોકો ઓળખે છે. મુકેશ અંબાણી ભારત ના જ નહિ એશિયા ના પણ સૌથી ધનાઢ્ય વ્યક્તિ છે. મુકેશ અંબાણી આઇપીએલ ટિમ મુંબઈ ઇન્ડિયન્સ ટિમ ના માલીક છે. મુંબઈ ઇન્ડિયન્સ ટિમ આઇપીએલ માં સૌથી વધુ વખત વિજેતા ટિમ બનેલી છે. તે ટિમ ના હાલના કપ્તાન રોહિત શર્મા છે. રોહિત શર્મા અને ટિમ હાલ ખુબ જ ચર્ચા માં છે. કારણકે સૌથી વધુ વખત વિજેતા ટિમ ને આ વર્ષે સતત સાત મેચ માં હારનો સામનો કરવો પડ્યો છે. તેને લઈને કપ્તાન રોહિત શર્મા પણ નર્વસ માં જોવા મળી રહ્યા છે.

આઇપીએલ ટિમ મુંબઈ ઇન્ડિયન સૌ કોઈ લોકો ની પ્રિય ટિમ હોય આ વર્ષે ટિમ ને સતત ને સતત હારનો સામનો કરવો પડતો હોય તેના ફેન્સ ના મોઢા પર પણ ઉદાસીનો માહોલ જોવા મળે છે. સૌ કોઈ ટિમ ની જીત ની રાહ જોઈ ને બેઠ્યાં છે. એવામાં જ રોહિત શર્મા નું ઇન્ટરવ્યુ લેવામાં આવ્યું જેમાં ઇન્ટરવ્યુ માં જે રોહિત શર્મા એ કીધું તે જાણીને તમે પણ હેરાન થઈ જશો.

રોહિત શરમાં એ તેની ટિમ ની હાર માટે ધોની ને જિમ્મેદાર ગણાવ્યા છે. હા રોહિત શર્મા પોતાની ટિમ ની હાર માટે ધોની ને જવાબદાર ગણે છે. તેના ઇન્ટરવ્યૂ દરમિયાન તેને જણાવ્યું કે હાલમાં ધોની ના લીધે તેની ટિમ ને હારનો સામનો કરવો પડ્યો છે. કારણ કે હમણાં થોડાક જ સમય પહેલા મુંબઈ અને ચેન્નાઇ વચ્ચે મેચ હતી ત્યાર ની જીત ના હીરો મહેન્દ્રસિંહ ધોની હતા. મુંબઈ ઇન્ડિયન્સે પહેલા દાવ લઇ ને બલ્લેબાજી કરી હતી. બાદ માં ચેન્નાઇ ની ખુબ જ વિકેટો પડી દીધી હતી .

પણ તે દરમિયાન ધોની એ આખી મેચ ની બાજી ને ફેરવી નાખી હતી. ધોની એ ખુબ જ આક્રમક બેટિંગ કરીને પોતાની ટિમ ને જીત અપાવી હતી. અને મુંબઈ ની જીતેલી બાઝી ને ફેરવી નાખી હતી. આ દરમિયાન મુંબઈ ને સતત ત્રીજી વાર હાર નો સામનો કરવો પડ્યો હતો. આ બધી વાત રોહિતે ઈન્ટરવ્યું દરમિયાન જણાવી હતી અને તે દરમિયાન રોહિત ની આંખ માંથી આસું નિકળી ગયા હતા. જેથી રોહિત પોતાની હાર માટે ધોની ને જવાબદાર માને છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published.