આ શું છોટા હાથી પર બેઠયો મોટા હાથી? હકીકત જાણી તમને પણ નહીં આવે વિશ્વાસ…જુઓ વિડીયો
મિત્રો આજના સોશિયલ મીડિયાના સમયમાં તમે અવાર નવાર એવા વાયરલ વિડીયો જોતજ હોવ છો જેમાં કોમેડી, ડાન્સ, ચોકાવનારા વગેરે વિડીયો સામે આવતા હોય છે. તેવામાં હાલે એક એવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જે જોઈ તમારી આંખો પીએન પહોળી થઈ જશે અને તમે પણ વિચારમાં પડી જશો.
વાયરલ વિડિયોમાં છોટા હાથી ગાડીની ઉપર મોટા હાથી જોવા મળી રહ્યો છે. આવો તમને આ વિડીયો વિષે વિગતે જણાવીએ મિત્રો વાયરલ વિડિયોમાં તમે જોઈ શકો છો કે હાઇવે પીઆર એક છોટા હાથી ગાડી જય રહી હોય છે જેની ઉપર એક મોટા હાથીને તમે જોઈ શકો છો. એટલુજ નહીં આ વિડિયો ઉતારનાર યુવક તેની બાઈકની સ્પીડ પણ દેખાડે છે જે 80ની સ્પીડ ઉપર ચાલી રહલી હોય છે. અને તે છોટા હાથીની પાછળ હોય છે
તેથી ખ્યાલ આવે છે કે છોટા હાથી તેના કરતાં પીએન વધુ સ્પીડમાં ચાલે છે. આમ જો તમને હકીકત જ્નવાઈએ તો આ હાથી ખોટો હોય છે. જોકે જોવામાં આ હાથી અસલી લાગે છે. આમ જોત જોતામાં આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખુબજ વાયરલ થઈ રહ્યો છે. તેમજ આ વિડીયોને 12 લાખથી પણ વધુ વ્યુસ આવ્યા છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતનો અવાજ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.
View this post on Instagram