Entertainment

ઈશા અંબાણીએ ‘NMACC’ ખાતે યોજાયેલા એક્ઝિબિશનમાં એટલી બધી કિંમતનો નેટેડ ચમકદાર ડ્રેસ પહેર્યો હતો કે કિંમત સંભાળીને ચક્કર આવી જશે…

ઈશા અંબાણી બીજનેસ જગતના ફેમસ નામ માનું એક નામ છે. આ યંગ બીજનેસવુમન ને માત્ર બીજનેસ્ન આ આઇડિયા જ આવે છે એવું નથી પરંતુ તે પોતાની ડ્રેસિંગ સેન્સ અને મોંઘા આઉટફિટ ના કારણે પણ પ્રખ્યાત છે. ઈશા અંબાણી એ હાલમાં જ મુંબઈ ના ‘ નીતા મુકેશ અંબાણી સાંસ્ક્રુતિક કેન્દ્ર ‘ માં ચાલી રહેલ ‘ ટોયલેટ પેપર – રન એંજ સ્લો એંજ યુ કેન ‘ વિજ્યુયલ આર્ટ એકજીબિશનમા નજર આવી હતી જ્યાં તે બહુ જ મોંઘા ડ્રેસ માં જોવા મલી હતી.

આ ઇવેન્ટમાં ઈશા એ Roya Sachs અને માફ્લ્દા મિલિજ તથા આર્ટિસ્ટ્સ મૌરિજિયો કેટેલન અને પિયરપોલો ફેરારી જેવા ઘણા ફેમસ ચહેરાની સાથે તસવીર ક્લિક કરવી હતી. ઈશા ને ઓરણ અવાત્રમળી અને શ્લોકા મહેતા ની બહેન દિયા મહેતા જટિયા ની સાથે પોઝ આપતા પણ જોવામાં આવી હતી. અ ઇવેંટ માટે ઈશા અંબાણી એ જાળીદાર અને ફ્લોરલ પેટર્ન ની સાથે એક ઓલ બ્લેક મેકસી કાફતાન પહેર્યું હતું. આ કાફતાનમાં સાઈડ સ્લીટ અને એક ખૂલી કોલર નેકલાઈન પણ હતી.

ઈશા અંબાણિ એ પોતાની અ ડ્રેસ ની સાથે હાઇ હિલ્સ , પન્ના અને ડાયમંડ ડ્રોપ એરિંગ્સ પહેરી હતી. સાઈડ પાર્ટેદ સ્લીક બ્રેંડેડ પોનિટેલ અને સટલ મેકઅપ ની સાથે ઈશા એ પોતાના લૂકને પૂરો કર્યો હતો, ‘ ઇ ટાઈમ્સ ની રિપોર્ટ અનુસાર ઈશા ના અ શાનદાર કાફતાન ની કિમત 850 અમેરિકન ડોલર એટ્લે કે લગભગ 69542 રૂપિયા છે.

ડ્રાયદિક ના માફ્લ્દા મિલિજ અને Roya Sachs દ્વારા ક્યુરેટેડ ‘ રન એંજ સ્લો એજ યુ કેન ‘ નામની પર્દાર્શની 22 જુલાઇ 2023 ના રોજ ‘ NMACC ‘ ના આર્ટ સેન્ટર માં શરૂ કરવામાં આવી હતી, જે 22 ઓક્ટોબર 2023 ના રોજ સમાપ્ત થશે.અ પ્રદર્શની માં કેટેલન અને ફેરારી ની બીજનેસ ફોટોગ્રાફી પણ જોવા અંળશે. એકજીબિશન માં સાત વર્ષથી નાના બાળકો , વરિષ્ઠ નાગરિકો અને કલા ના વિધ્યાર્થીઓ ના માટે પ્રવેશ નિશુલ્ક રાખવામા આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *