India

જીઓ વર્લ્ડ ઇવેન્ટમાં ઈશા અંબાણીએ પેહરેલ આ ડ્રેસની કિંમત જાણી તમારા હોશ જ ઉડી જશે… જાણો કેટલી કિંમત છે?

Spread the love

હાલમાં જ ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની પુત્રી યુવા ઉદ્યોગપતિ ઈશા અંબાણીએ તાજેતરમાં જ ભારતનો સૌથી મોટો મોલ ‘Jio World Plaza’ લોન્ચ કર્યો છે.

આ તકે Jio વર્લ્ડ પ્લાઝાની લોન્ચિંગ ઇવેન્ટમાં પણ તે અદભૂત દેખાતી જોવા મળી હતી. જોકે, તેમના ડ્રેસની કિંમત સાંભળીને તમે ચોંકી જશો. ખરેખર આ કિંમતમાં તો કોઈ વ્યક્તિના જીવનભરના સપના સાકાર થઈ જાય.

આપણે સૌ કોઈ જાણીએ છે કે, Jio વર્લ્ડ પ્લાઝાની લૉન્ચ ઇવેન્ટમાં આખો અંબાણી પરિવાર અદભૂત અંદાજમાં જોવા મળ્યો હતો. જોકે, ઈશા અંબાણીના ડ્રેસે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. ખરેખર, ઈવેન્ટમાં તે બ્લેક સાટિન શર્ટ સાથે પેન્સિલ સ્કર્ટ પહેરીને ખૂબ જ સુંદર લાગી રહી હતી.

આપણા સૌ માટે આ એક કીમતી અને બ્રાન્ડેડ કપડાં હશે પરંતુ તમને જણાવી દઈએ કે ઇશાની ‘Dior 2023-24 ફેશન વીક મીડિયમ લોંગ એમ્બેલીશ્ડ પેન્સિલ સ્કર્ટ’ની કિંમત 22,847 ડોલર એટલે કે 19 લાખ 24 હજાર રૂપિયા છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત નો આવાજ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *