કાચા બદામ ગર્લે કરી તેના જન્મદિવસ ની શાનદાર ઉજવણી લાલ કલર ના ગાઉન માં જોઈ જોવાવાળા ની આંખો ફાટી ગઈ જુઓ વિડીયો.
ભારતમાં વસતા યુવાનોમાં ખાસ કરીને હાલમાં સોશિયલ મીડિયા નું ક્રેસ ખૂબ જ વધવા પામ્યું છે. નાના એવા વિડીયો અને રીલ્સ બનાવીને આજે અનેક લોકો ફેમસ થઈ ચૂક્યા છે. એવી જ એક સોશિયલ મીડિયા દ્વારા ફેમસ થયેલી યુવતી એટલે અંજલિ અરોરા. કાચા બદામ ગીત ઉપર વિડીયો બનાવીને અંજલી અરોરાએ સોશિયલ મીડિયા ઉપર મુકતાની સાથે તેના લાખોની સંખ્યામાં ચાહકો બની ગયા હતા.
અંજલી અરોરા હાલ 23 વર્ષની થઈ છે. 23 વર્ષ થવા બદલ તેને જન્મદિવસની ભવ્ય ઉજવણી કરી હતી. જન્મદિવસની પાર્ટીનું આયોજન કર્યું હતું. અંજલી અરોરા જન્મદિવસની પાર્ટીમાં ખાસ તૈયાર થઈને પહોંચી હતી. તેને લાલ કલરનું ગાઉન પહેર્યું હતું જેને ખૂબ જ સુંદર રીતે ડિઝાઇન કરવામાં આવ્યું હતું. તે જન્મદિવસની પાર્ટીમાં પહોંચતા ની સાથે જ ફોટોગ્રાફર તેના ફોટા ખેંચવા લાગ્યા હતા અને જન્મદિવસની શુભકામનાઓ પાઠવતા જોવા મળ્યા હતા.
અંજલિ અરોરા ના જન્મદિવસ નિમિત્તે ખૂબ જ ખુશ દેખાતી હતી અને તે તેના સુંદર દેખાવમાં લાલ કલરના ગાઉનમાં ખૂબ જ બોલ્ડ લાગી રહી હતી. સોશિયલ મીડિયા ઉપર પણ તેના ચાહકો દ્વારા તેને ખૂબ જ જન્મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. અંજલી અરોરા પોતાના અનેક વિડીયો અને ફોટાઓ સોશિયલ મીડિયા ઉપર શેર કરતી હોય છે. જે તેના ચાહકોને ખૂબ જ પસંદ આવતા હોય છે.
કાચા બદામના ગીત ઉપર એવો ડાન્સ કર્યો કે ત્યારબાદ તેનું નસીબ ખુલી ગયું અને આજે તે ભારતમાં હરેક લોકોના દિલમાં રાજ કરવા લાગે છે. ભારતમાં વસતા યુવાનો સોશિયલ મીડિયા ઉપર અનેક રીલ્સ બનાવીને મૂકવી પસંદ હોય છે અને પોતાના ખૂબ જ મોટી સંખ્યામાં ફોલોવર્ષ થાય તેવી યુવાનોમાં ખાસ આતુરતા જોવા મળતી હોય છે. આથી તે અવનવા વિડીયો બનાવીને ફેમસ થવા મંતા હોય છે.
View this post on Instagram
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!