રાહુલ ગાંધી સાથે લગ્ન કરવાની ઇરછા કરીનાકપૂર ની રહી ગઈ છે અધૂરી ! કરીનાકપૂરે ખુલાસો કરતા જણાવ્યું કે…

બૉલીવુડ ના અભિનેતા અને અભિનેત્રી સોશિયલ મીડિયા માં ખાસ ચર્ચા માં આવે છે. અને એમાં પણ સેફલીખાન અને તેની પત્ની કરીના કપૂર ખાસ લોકો ના હોઠે ચર્ચા નો વિષય બનતા જ હોય છે. આજે કરીના કપૂર અને સેફલીખાન બન્ને આલીશાન રીતે જીવન જીવી રહ્યા છે. બને તેના પરિવાર સાથે ના ફોટા સોશિયલ મીડિયા પર અવારનવાર શેર કરતા જ હોય છે. આજે બંને એ પોતાની મહેનત થી અલગ જ નામ બનાવી દીધું છે.

એવામાં કરીના કપૂર વિષે એવી વાત જાણવા મળી છે કે, સાંભળી ને થઇ જશે ચકિત. જાણવા મળ્યું કે, કરીના કપૂર લગ્ન બાદ એટલી બધી બીઝી થઇ ગઈ છે કે, તે ખુબ કંટાળી ગઈ છે. એવામાં બીજી એક વાત એવી જાણવા મળી કે, કરીના કપૂર કોંગ્રેસ ના નેતા એવા રાહુલ ગાંધી સાથે લગ્ન કરવા માંગતી હતી. હવે આ વાત જાણી ને તો સૌ કોઈ ચકિત રહી જાય. કરીના કપૂરે આ વાત પોતે જ જણાવી હતી.

કરીના કપૂરે કહ્યું હતું કે, તે કોંગ્રેસ ના નેતા રાહુલ ગાંધી ને ડેટ કરવા માંગતી હતી. અને ત્યારબાદ તેની સાથે લગ્ન કરવા માંગતી હતી. પરંતુ તેવું ના થઇ શક્યું. અને તેને ત્યારબાદ સેફલીખાન સાથે લગ્ન કરવા પડ્યા હતા. કરીના કપૂર હવે પતિ સેફલીખાન ની હરકતો થી પણ તંગ આવી ચુકી છે. કરીનાકપુરે જણાવ્યું કે, સેફલીખાન તેના પુત્રો ને આખી રાત મોબાઈલ માં મુવી જ દેખાડે છે. તે બાળકો માટે સારું નથી.

અને ખાસ વાત તો એ કે, કરીના કપૂર ના બે બાળકો પછી હવે તેને મુવી ની ઓફર પણ આવતી બંધ થઇ ગઈ છે. કારણ કે, તે તેના બાળકો ને સાચવ વામાં એટલી બીઝી થઇ ગઈ છે કે, તેને તેના બોડી નુ પણ સરખું ધ્યાન આપી શક્તિ નથી. આથી તેને હવે મુવી ની ઓફર પણ આવતી નથી. આ પર થી કહી શકાય કે, કરીના કપુર ને તેના લગ્ન બાદ કઈ કામ પણ કરી શકતી નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Spread the love

Leave a Reply

Your email address will not be published.