કરીના કપૂરને સૈફ્ના ચોથા સંતાન બાદ આવી તકલીફ થઈ રહી છે કરિનાની ઇચ્છા વિરુધ્ધ રોજ સૈફ..
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આપણા બૉલીવુડ ની લોકપ્રિયતા આખા વિશ્વ માં છે લોકો ને હિન્દી ફિલ્મો તેનું સંગીત અને ડાઈલોગ તથા હિન્દી કલાકારો ઘણા પસંદ આવે છે. તેવામાં લોકો પોતાના પસંદગી ના કલાકારો અને તેમના અંગત જીવનમાં શું ચાલી રહ્યું છે ? તેઓ પરિવાર સાથે કઈ રીતે રહે છે ? તેમની દરેક ક્ષણની માહિતી મેળવવા માંગે છે.
આપણે અહીં બોલિવુડ ના એવા જ કલાકારો વિશે વાત કરવાની છે કે જેઓ પોતાના કામ કરતા અંગત જીવનને લઈને ઘણા ચર્ચામાં રહે છે. મિત્રો આપણે અહીં સૈફ અલી ખાન અને કરીના કપૂર અંગે વાત કરવાની છે. આપણે સૌ આ બંને કલાકારો થી પરિચિત છે. આપણે સૌ જાણીએ છિએ કે એક સમય હતો કે જ્યારે છોકરિઓ સૈફ ની દરેક અદાઓ પર મારતી હતી. અને તેમની એક ઝલક જોવા પણ લોકો પાગલ થતાં હતા.
જો કે તેમણે પોતાના કરિયર માં અનેક હીટ ફિલ્મો આપી છે પરંતુ તેઓ પોતાની ફિલ્મ કરતા અંગત જીવનને લઈને વધુ ચર્ચામાં રહે છે. આપણે જાણીએ છિએ કે સૈફે બે લગ્ન કર્યા છે. જે પૈકી પહેલા લગ્ન બોલીવુડ ની જાણીતા અભિનેત્રી અમૃતા સિંહ સાથે કર્યા હતા. જણાવી દઈએ કે સૈફ અને અમૃતા ના લગ્ન ઘણી યુવાની માં થયા હતા. તેમના બે સંતાનો પણ છે. જોકે બે સંતાનો ના જન્મ બાદ તેમનુ લગ્ન જીવન વધુ ચાલ્યું નહીં અને તેઓ અલગ થઈ ગ્યા.
આ બાદ સૈફે પોતાના થી ઉંમર માં ઘણી નાની એવી કરીના કપૂર સાથે લગ્ન કર્યા. આપણે સૌ જાણીએ છિએ કે કરીના એક સમયની સૌથી સફળ અદાકારા હતી અને લોકો તેમના દેખાવ તથા ફિગર ના ઘણા જ દીવાના હતા. જોકે આપણે સૌ જાણીએ છિએ કે તેમને જેટલી પણ ફિલ્મો કરી છે તે ઘણી જ હીટ સાબિત થઈ છે. જે બાદ તેમણે સૈફ સાથે લગ્ન કર્યા અને હાલમાં ફિલ્મ જગત માં ઓછા સક્રિય છે.
જે નું મુક્ય્ કારણ તેમના બાળકો છે. આપણે સૌ જાણીએ છિએ કે લગ્ન ના થોડા સમય બાદ જ તેમણે પહેલા સંતાન તૈમુર ને જન્મ આપ્યો જે બાદ થોડા સમય પહેલા બીજા સંતાન ને જન્મ આપ્યો આ સાથે સૈફ ના બાળકો ની સંખ્યા ચાર થઈ ગઈ છે. અને હવે એવી પણ અફવા છે કે કરીના પોતાના ત્રીજા અને સૈફ ના પાંચ માં સંતાનને જન્મ આપવા જઈ રહી છે.
પરંતુ હાલમાં કરિનાને અનેક સમસ્યા નો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે મા બન્યા બાદ તેની ફિટનેસ પહેલા જેવી નથી રહી, જેના કારણે તેને ફરીથી ફિટ થવા માટે ઘણો પરસેવો કરવો પડે છે. આ કારણે કરીના કપૂર હાલના સમયમાં દરેક જગ્યાએ ઘણી પરેશાનીઓનો સામનો કરી રહી છે. જો કે કરીના ને પોતાનું શરીર ને ફીટ બનાવવા અનેક કાર્ય કરે છે. પરંતુ કરીના ની ઇચ્છા વિરુધ્ધ સૈફ કરીના ને કામ કરતા અટકાવે છે.