Entertainment

અલીયા રણવીરના લગ્નને લઈ સોસ્યલ મીડયા પર કેટરીના અને દીપિકાએ કરી એવી કમેન્ટકે જાણીને નવાઈ થશે રણવીર….

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે બોલીવુડ આખા વિશ્વ માં પોતાની નામના ધરાવે છે તેવામાં લોકો દ્વારા હિન્દી ફિલ્મ જગત અને હિન્દી કલાકારો ને ઘણા પસંદ કરવામાં આવે છે આપણે સૌ જાણીએ છીએ કે બોલીવુડ ના કલાકારો ઘણું મોટી લોક ચાહના ધરાવે છે. આ કલાકારો પોતાના કામ અને અંગત જીવનને લઈને સતત ચર્ચામાં રહ્યા કરે છે અને લોકો પણ પસંગીના સ્ટાર ના જીવનમાં શું ચાલે તે જાણવા ઈચ્છે છે.

તેવામાં હાલમાં આખા બોલીવુડ માં એક કપલ ઘણું ચર્ચામાં છે અને આ આલિયા ભટ્ટ અને રણવીર કપૂર છે. આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં જ રણવીર અને આલિયા એ લગ્ન કર્યા છે જેને લઈને બોલીવુડ થી લઈને ફેંસ સુધી લોકોમાં ચર્ચા છે. હાલમાં સોસ્યલ મીડયા પર આ લગ્નને લઈને અનેક તસ્વીરો વાયરલ થઇ રહી છે જેને ફેશન તરફથી ઘણો પ્રેમ મળી રહ્યો છે.

લોકો થી લઈને મોટા મોટા કલાકારો પણ આલિયા અને રણવીર ને લગ્નને લઈને શુભેચ્છા પાઠવી રહ્યા છે આ તમામ ની વચ્ચે જો કોઈ બાબત લોકોને વધુ આકર્ષાય તો તે કેટરીના અને દીપિકાની પ્રતિ ક્રિયા હતી. આપણે સૌ જાણીએ છીએ કે બોલીવુડ ના લોક પ્રિય અભિનેતા રણવીર કપૂર નું નામ અત્યાર સુધીમાં અનેક અભિનેત્રીઓ સાથે જોડાઈ ચુક્યું છે. જે પૈકી કેટરીના અને દીપિકા એક છે.

આપણે સૌ રણવીર અને દીપિકા ના ભૂતકાળ ના ગાઢ પ્રેમ સંબંધ અંગે જાણીએ છીએ ઉપરાંત કેટરીના અને રણવીર ના લીવ ઇન રીલેશન શીપ ની વાત પણ કોઈથી છુપાયેલ નથી. તેવામાં હવે જયારે રણવીર અને અલીયા ના લગ્ન થયા છે અને તેઓ કાયમ માટે એક થયા છે તેવામાં લોકોની આ ઈચ્છા અભિનેત્રીઓ ની પ્રતિક્રિયા જાણવાની હતી.

તો જણાવી દઈએ કે આલિયા ભાત દ્વારા લગ્નને લઈને સોસ્યલ મીડયા પર શેર કરવામાં આવેલ ફોટાઓ પર કોમેન્ટ કરતા કેટરીના કેફે તેમને લગ્ન માટે શુભેચ્છા પાઠવી અને ખુશ રહેવા કહ્યું છે જયારે દીપિકા એ પણ લગ્નને લઈને ખુસી વ્યક્ત કરતા શુભેચ્છા વ્યક્ત કરી છે. જેને જોઇને લોકો નવાઈ પામ્યા છે. આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં રણવીર આલિયા સાથે જયારે દીપિકા રણવીર શિહ અને કેટરીના વીકી કૌશલ સાથે જીવનમાં આગળ વધી ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *