ખજુરભાઈ પોતાની મંગેતર તેના પરિવાર સાથે હળવાશ ની પળો માણી રહ્યા છે. જુઓ ખાસ તસવીરો
ગુજરાતમાં સૌથી લોકપ્રિયતા ધરાવનાર વ્યક્તિ એટલે ખજૂરભાઈ. આપણે જાણીએ છે કે ખજૂરભાઈ ( Khjurbhai) લોક સેવક તરીકે પોતાની ફરજ બજાવી રહ્યા છે, હાલમાં જ તેઓ અમેરિકાના પ્રવાસમાં હતા, ત્યારે આ દરમિયાન ગુજરાતીઓ (Gujarati) દ્વારા તેમનું ખૂબ જ માન સન્માન સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ સૌથી ખાસ વાત એ છે કે અમેરિકા (USA) જેવા દેશમાં પણ તેમણે જીવ દયાનું ઉત્તમ કાર્ય કર્યું હતું. આ બનાવ અંગે આપણે સૌ કોઈ જાણીએ છે.
હાલમાં ખજૂરભાઈના અંગત જીવનની વાત કરીએ તો. ખજૂરભાઈ પોતાની થનાર મંગેતર સાથે હળવાશની પળો માણી રહ્યા છે અને આ તસવીરોમાં તમે જોઈ શકશો કે ખજૂરભાઈની સાથે તેમના પરિવારના સભ્યો પણ ખાસ હાજર છે અને તમામ પરિવારજનો (family) એ કુંડલા ખાતે આવેલ હનુમાનજીના દર્શન કર્યા અને પરિવારના સભ્યો સાથેની તસવીરો મીનાક્ષી દવેએ સોશિયલ મીડિયામાં તસવીરો અપલોડ કરી છે.
આપણે જાણીએ છે કે, મીનાક્ષી દવે અને ખજૂરભાઈની સગાઈ ગયા વર્ષે થઈ અને સગાઈ બાદ બંને સુરતમાં ( Surat city) એક કાફેમાં મળ્યા હતા અને ત્યારબાદ હવે પહેલીવાર આ તસવીરો સામે આવી છે, જ્યારે તેઓ પોતાની મંગેતર સાથે ફરવા માટે ગયા હોય.
ખરેખર આ તસવીરો હાલમાં સોશિયલ મીડિયામાં લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે અને સૌ કોઈ ખજૂરભાઈ અને મીનાક્ષી દવેના વખાણ કરી રહ્યા છે. (social media)
આ વાયરલ થયેલ તસવીરોમાં જોઈ શકશો કે ખજૂરભા અને મીનાક્ષી દવે સાદગીમાં જોવા મળ્યા છે અને તેમની સાથે તેમના પરિવારના દરેક સભ્યોએ પણ હનુમાનજીના પાવનકારી દર્શન કર્યા હતા.
આ તસવીરોમાં માત્ર તરુણ જાની જ નથી બાકી તમામ લોકો આ તસવીરોમાં છે. ખજૂરભાઈએ પોતાની માતા અને થનાર સાસુમા સાથે પણ તસવીરો પડાવી છે. ખરેખર આ તસવીરો ખૂબ જ ખાસ છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત નો આવાજ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.