Categories
Gujarat

ખજૂરભાઈએ ઓસ્ટ્રેલિયામાં કામ કરતા પટેલ યુવકને જોઈને કર્યા ખુબ વખાણ, કહ્યું કે શા માટે વર્લ્ડમાં પટેલની બોલબાલા, જુઓ વિડીયો

Spread the love

હાલ સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે, આ વિડીયો ખજૂરભાઈનો છે. આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. વાત જાણે એમ છે કે, ઓસ્ટ્રેલિયામાં ખજૂરભાઈને મળ્યો પટેલ યુવક!! યુવકના ખજૂરભાઈએ કરી દીધા એવા વખાણ કે તમે પણ તેમની વાત થી તમારું પણ દિલ ખુશ થઇ જશે.

આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે, ખજૂરભાઈ ઓસ્ટ્રેલિયાના રસ્તા પર ઊભા છે. ખજૂરભાઈ વિડીયોમાં કહે છે કે, રસ્તા પર એક ભાઈનેજોયા છે, જે પાણીની લારી લઈને દુકાને દુકાને ડિલિવરી કરવા જાય છે.મારી સાથે સેલ્ફી લેવી હતી એટલે તે પોતાનો ફોન લેવા ગયા છે.

યુવાન દોડીને ખજૂરભાઈ પાસે આવે છે અને ખજૂરભાઈના હાથમાં પાણીની બોટલ આપે છે અને ત્યારબાદ ખજૂરભાઈ યુવાનનું નામ પૂછે છે, ત્યારે યુવક કહે છે કે તેનું નામ વૃંદ પટેલ છે. ત્યારે ખજૂરભાઈએ કહે છે, ઓસ્ટ્રિલિયામાં આવતા દરેક વિધાર્થીઓ મહેનત કરે છે, ત્યારે આગળ આવી શકે છે. આ યુવાન પણ સાયબર સિક્યુરિટીનો અભ્યાસ કરે છે અને સાથો સાથ પાણીની ડિલેવરીનું કામ કરે છે.

આ યુવાન પટેલ છે, જેથી ખજૂર ભાઈ કહે છે કે, પટેલ એમ નમ આગળ નથી નીકળી જતા રાત દિવસ મહેનત કરે છે. એમનમ વર્લ્ડમાં પટેલોની બોલબાલા નથી અને પટેલો એટલે જ વર્લ્ડમાં વખણાતા નથી પણ રાત દિવસ મહેત કરે છે. ત્યારે પટેલ પટેલ કહેવાય છે. આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, આ વિડીયોમાં જે પણ ખજૂરભાઈએ કહ્યું છે, તે તમે નીચે આપેલ વીડીયોમાં જોઈ શકો છો.

 

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત નો આવાજ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *