ખજુરભાઈ એ 2 મહિના થી ઘણા લોકો ને રહેવા માટે મકાન બનાવી આપ્યા એમાંથી એક 90 વર્ષ ના અંધ રાજુમાને આજીવન જમવાની કરી રજુઆત…

અલ્યા ભઈલાઓ નીતિન જાની કે ખજુરભાઈ તરીકે ઓળખાય છે એમનીટો વાત જ નથી થાય એવી ભાઈ ફરી વાર એમને કરી દેખાડ્યું બહુજ મહાન કામ તેમને ખુદ આ વાત ની જાહેરાત કરી હતી કે એક વૃદ્ધ માજી કે જેમની ઉંમર ૯૦ વર્ષ કરતા પણ વધારે હશે જેઓ આંખે બિલકુલ જોઈ શકતા નથી એની રૂબરૂ જઈને ઘર બનાવી આપીને કરી મદદ જુવો નીચે પુરી માહિતી.

આપડે દરરોજ આમતો તેમની કોઈને કોઈ માણસ ને મદદ કરવાના સમાચાર જોઈએ છીએ પણ આ વખતે તેમને કૈંક અલગ સેવાભાવ બતાવ્યો છે જે આજ સુધી કોઈ બતાવી શકે એમ નથી ખજુરભાઈને આમતો બહુ મોટા મોટા માણસો ભગવાનની જેમ મને છે હમણાંજ મેં સાંભળ્યું છે કે ગણા લોકો તેમનો ફોટા લગાવીને ભગવાનની જેમ પ્રાર્થના કરે છે એ હદે લોકો તેમને પ્યાર કરે છે.

આમતો આ વખતે મદદ કરતી વેળાએ નીતિનભાઈ જાની એ લાઈવ આવીને પોતે આ બાબતની હકીકત જાહેર કરી હતી અને જોડે જોડે તેમણે આ બંને દાદીમાની જોડે બેસીને આ બધી હકીકત અને તેમનું ઘર જે હાલ તૈયાર થઇ રેલું હતું એ પણ બતાવ્યું.

હાલ આખા ભારતમાં બેજ આવા અનમોલ રતન છે જે પોતાની પર્વ કર્યા વગર લોકોની મદદે આવ્યા છે એકતો સોનુ સુદ અને બીજા આપડા ગુજરાતના નીતિન જાની મિત્રો અમને ખબર છે તમે આ રીતે લોકોના ઘરે જઈને તો મદદ નહિ કરી શકો પણ આવા અનમોલ રતન જેવા માણસના વિષે લખેલી પોસ્ટ જરૂર આખા ગુજરાત સુધી પહોંચાડી શકો તો મિત્રો શનિ વાટ જોઈ બેઠા છો હમણાંજ આ પોસ્ટને તમારા મિત્રો જોડે શેર કરીદો અને લાઈક અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહિ.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *