ખુબ જ અનોખું છે આ ઘર ! ઘરમાં રહેતા લોકો સુવે છે એક રાજ્યમાં અને ચા પીવા જવું પડે છે બીજા રાજ્યમાં, પુરી વાત જાણી તમારું ચક્કર ખાય જશે…
ભારત એક વિવિધતાથી ભરેલો દેશ છે અહીં આપણે અનેક એવા અલગ અલગ ગામડાઓ તથા ઘરો આવેલા છે જેની વિશેષતાઓ તો ખુબ વધારે અલગ હોય છે, એવામાં આજના આ લેખના માધ્યમથી અમે તમને એક એવા જ ઘરની મુલાકાત કરાવા લઇ જય રહ્યા છીએ જેના વિશે જાણીને ખરેખર તમને આંચકો જ લાગી જશે. અમુક ઘર એવા હોય છે જે પોતાની ભવ્યતા અથવા તો બીજી કોઈ વાતને લઈએ અલગ બનતા હોય છે.
પરંતુ આજે અમે જે ઘર વિશે જણાવાના છીએ તે છે તો એક સામાન્ય જ ઘર પરંતુ ઘર એટલું બધું વિશેષ છે કે તેની વિશેષતા સૌ કોઈને ચોંકાવી જ રહી છે. તને જણાવી દઈએ કે આવું અનોખું ઘર મહારાષ્ટ્રના ચંદ્રપુરની અંદર આવું અનોખું ઘર આવેલઉં છે જેનો અડધો હિસ્સો લંગાનામાં આવેલો છે, જયારે આખું ઘર બે રાજ્યોની સીમા વચ્ચે આવેલું છે. આ વાત સાંભળવામાં તો ખુબ દિલચસ્પ છે કારણ કે હાલ આ ઘરને બંને રાજ્યોના કાગળ પર રાખવામાં આવેલ છે.
બે રાજ્યોમાં ફેલાયેલું આવું અનોખું ઘર હાલ સોશિયલ મીડિયા પર પણ તહેલકો મચાવી રહ્યું છે અને હાલ ખુબ ચર્ચાનો વિષય બની રહ્યું છે.તમને જણાવી દઈએ કે આ ઘર ચંદ્રપુર જિલ્લાના મહારાજજગુડા ગામમાં આવેલ છે, જેમાં 8 રૂમ છે તેમાંથી 4 રમ તેલંગાણામાં આવેલા છે જયારે 4 રમ મહારાષ્ટ્રની અંદર આવેલા છે, આ ઘરના માલિકનું નામ ઉત્તમ પવાર છે જે આ ઘરની માલિકી ધરાવે છે.
ઉત્તમ પવારનું એવું જણાવું છે કે તેઓ હાલના સમયમાં બંને રાજ્યોના ટેક્સ ભરે છે જેનાથી તેઓને કોઈ વાંધો નથી કારણ કે તેઓ બને રાજ્યની તમામ સેવાઓનો પણ ઉપયોગ કરી રહ્યા છે. ઉત્તમ પવારના ઘરમાં કુલ 13 સદસ્યો રહે છે. આ ઘર વિશે વાત કરવામાં આવે તો ઘરની રસોઈ તેલંગાણા રાજ્યમાં આવેલું છે જયારે ઘરનો બેઠક રમ મહારાષ્ટ્રમાં એમનામ મોજુદ છે..
ઉત્તરં પવારનું કેહવું છે કે તેમના ભાઈનો રમ તેલંગાણામાં આવેલો છે, ઉત્તમ પવારના આવા અનોખા ઘરની જાણ 1969 માં થયું હતું જયારે વિસ્તારનું સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું, ત્યારે તેઓને અધિકારીઓએ કહ્યું હતું કે તમારું અડધું ઘર મહારાષ્ટ્રમાં તો અડધું ઘર તેલંગાણા રાજ્યની અંદર આવેલું છે.