કિયારા અડવાણીએ ‘ICW 2023’માં કર્યું રેમ્પ વોક તો સાસુમા એ વહુ કિયારા ને જોઈને કઈક આવા રીએકશન આપયા….જુવો વીડિયો
કિયારા અડવાણી બૉલીવુડ ની ટેલેંટેડ અભિનેત્રી માની એક છે. તે પોતાની લાજવાબ એક્ટિંગ સ્કિલ થી તેના ફેંસ ને મંત્રમુગ્ઘ કરવામાં ક્યારેય નિષ્ફળ રહેતી નથી. અભિનેત્રી કિયારા એ કબીર સિંહ, શેરશાહ, લસ્ટ સ્ટોરીજ, ભૂલ ભુલૈયા 2, એમ એસ ધોની : દ અનટોલ્ડ સ્ટોરીજ’ , જુગજુગ જીઓ,ફગલી અને સત્યપ્રેમ કી કથા જેવી સુપરહિટ ફિલ્મો માં કામ કરીને પોતાની અભિનય ની કલાને સાબિત કરી છે હવે તેમણે ‘ ઇંડિયન કાઉચર વીક 2023 ‘ માં રેમ્પ વોક કર્યું છે જેનો વિડીયો હલ્મ આ સામે આવી રહ્યો છે.
જોકે આ ઇવેંટ માં તેમની પ્યારી સાસુ માં એ તેમની ઉપસ્થિતિ દ્વારા દરેક લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે. હાલમાં જ ‘ ઇંડિયન કાઉચર વીક 2023 ‘ નો કિયારા નો એક વિડીયો મળ્યો છે જેમાં અભિનેત્રી એ પોતાનું બહુ જ ખૂબસૂરત લુક ની સાથે રેમપ વોક કરતાં નજર આવી રહી છે. જોકે આ તેમના પતિ સિધાર્થ મલ્હોત્રા ની માતા ની સાથેનો એક સ્પેશિયલ સમય હતો. જેને દરેક લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. વિડિયોમાં કિયારા પોતાની પ્યારી સાસુમાં ને ફ્લાઇંગ કિસ કરતાં નજર આવી રહી છે.
રેમ્પ વોક કરતાં સમયે તેની સાસુમાં અભિનેત્રી ને ચિયારસપ કરતી નજર આવી રહી છે. અ સાસુ વહુ ની પ્યારી બોંડિંગ એ દરેક લોકોના દીલને જીતી લીધા હતા. આ શો ની પછી કિયારા અડવાણી એ પોતાની પ્યારી સાસુમાં ની સાથે થોડી જલકો પણ જોવા મલી આવી. આ વિડિયોમાં અભિનેત્રી ને પોતાના શો નો રેમ્પ વોક પૂરો કર્યા બાદ બહાર આવતા જોઈ શકાય છે ત્યાર પછી બ્યુટી ક્વિન પોતાની પ્યારી સાસુમાં ને ગર્મજોશી થી ગળે લગાવી રહી છે. જોકે તેમની સાસુમાં આદરમિયાન બહુ જ ખુશ નજર આવી રહી હતી.
આ ‘ ઇંડિયન કાઉચર વીક 2023 ‘ થી કિયારા અડવાણી નો એક બહુ જ ખૂબસૂરત વિડીયો મળ્યો, જેમાં અભિનેત્રી રેમ્પ વોક પર ગ્લેમરસ એન્ટ્રી કરતાં નજર આવી રહી છે આ દરમિયાન તે બહુ જ સુંદર દેખાઈ રહી છે અભિનેત્રી મશહૂર દિજાઈનર જોડી ફાલ્ગુની અને શેન પીકોર્ક ની પિન્ક કલર ની હેવી એમ્બીલિશ્દ ડ્રેસ માં નજર આવી રહી છે.કિયારા ના આઉટફીત માં એક સ્ટાનિંગ બ્લાઉજ હતું.
View this post on Instagram
જેમાં ડીપ નેકલાઈન અને લટકણ ની ડિટેલિંગ હતી . આને મેચિંગ બોડી હંગિંગ સ્કર્ટ ની સાથે પેયર કરવામાં આવ્યું હતું જેમાં થાઈ હાઈ સ્લીટ અને લાબી ટ્રેલ્સ હતી. તેને પોતાના લૂકને ડેવિ મેકઅપ સાથે નિખારયો હતો. જેમાં સ્મોકી આઈસ, પિન્ક લીપ્સ, બ્લશ્દ ચિક્સ અને હાઈલાઈટેડ ચિક્બોંસ હતા જેના કારણે કિયારા ની ખૂબસૂરતીમાં ચાર ચાંદ જોવા મલી આવ્યા હતા.
View this post on Instagram