દુબઇની આ ભવ્ય અને મોંઘી હોટલમા કિંજલ અને પવન રોકાયા ફોટાઓ વાયરલ આ સમયે તેમની સાથે…
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે ગુજરાતી સંગીત આખા વિશ્વમાં પોતાની અનોખી ઓળખ ધરાવે છે. આખા વિશ્વમાં લોકો ગુજરાતી સંગીત, ડાયરા, ભજન વગેરે વસ્તુઓ સાંભળવી ગમે છે. લોકો ગુજરાતી સંગીત અને ગુજરાતી કલાકારો ને ઘણો જ પ્રેમ આપે છે. આપણે અહીં એક એવા જ કલાકાર વિશે વાત કરવાની છે કે જેઓ હાલમાં ચર્ચામાં છે.
મિત્રો આપણે અહીં ગુજરાતી સિંગર એવા કિંજલ દવે વિશે વાત કરવાની છે. આપણે સૌ કિંજલ દવે ના નામથી પરિચિત છિએ. તેમના દરેક ગીત સુપર હીટ થતાં હોઈ છે. વિશ્વ માં લાખો અને કરોડો લોકો તેમના અવાજના જાદુ પર નાચવા માટે મજબૂર થઈ જાય છે.
ઘણી જ નાની ઉંમર માં ગાવાનું શરૂ કરનાર અને નાની ઉંમર માં લોકો ના દિલમાં વસનાર કિંજલ દવે આજે સફળતા ના જે શિખર પર છે ત્યાં પહોચ્વુ લોકોનું સપનું હોઈ છે. જો કે આ સફળતા પાછળ કિંજલ દવે એ ઘણી મહેનત કરી છે. અને હાલમાં તેઓ એક સારું જીવન વિતાવી રહ્યા છે.
આપણે સૌ જાણીએ છિએ કે થોડા સમય પહેલા જ કિંજલ દવે ની સગાઈ પવન જોશી સાથે થઈ છે. તેમની સગાઈ ની તસવીરો સોશ્યલ મીડિયા પર ઘણી વાયરલ થઈ હતી. જોકે કિંજલ દવે જે પણ ફોટાઓ સોશ્યલ મીડિયા પર મૂકે તે ઘણા વાયરલ થાય જ છે. આપણે સૌ જાણીએ છિએ કે કિંજલ અને પવન વચ્ચે ઘણો પ્રેમ છે. તેઓ અવાર નવાર પોતાની રજાઓ માણવા માટે અનેક જગ્યાએ જતા રહે છે.
હાલમાં પણ કિંજલ અને પવન રજાઓ માણવા ગ્યા છે જેની અનેક તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જણાવી દઈએ કે કિંજલ અને પવન દુબઇ ગ્યા છે. તેમના આ પ્રવાસમા તેમની સાથે તેમનો ભાઈ આકાશ દવે ઉપરાંત ગુજરાત ની લોકપ્રિય ગાયકા ઉર્વશી રાદડીયા પણ જોડાયા છે. જેને લઈને સોશ્યલ મીડિયા પર તસવીરો વાયારલ થઈ રહી છે.
કિંજલ પવન અને ઉર્વશિએ પોતાના સોશ્યલ મીડિયા પર પોતના આ પ્રવાશની અનેક તસવીરો શેર કરી છે જેના પરથી માલુમ પડે છે કે તેઓ દુબઇ ની ઘણી જ આલિશાન અને મોંઘી હોટલ ” ધ પ્લમા ” માં રોકાયા છે જણાવી દઈએ કે આ હોટલ માં રોકાવ્વુ કોઈ સામાન્ય વ્યક્તિ ની વાત નથી અહીં અનેક કલાકારો આવી ચૂક્યા છે.
કિંજલ દવે એ સોશ્યલ મીડિયા પર હોટલ ને લઈને ઉપરાંત તેમની બુર્જ ખલિફાના ને લઇને પણ અનેક તસવીરો શેર કરી છે. આ સમયે કિંજલ અને ઉર્વશી ના એરપોર્ટ પર ના પોઝ્ અને ફોટાઓ લોકોને ઘણા પસંદ આવી રહ્યા છે. જો વાત પવન અંગે કરીએ તો તેમણે પણ અનેક જગ્યાએ પોઝ આપી પોતાના ફોટા સોશ્યલ મીડિયા પર મૂક્યા છે જેણે લોકો ની વાહ વાહી લૂંટી છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.