GujaratViral video

કિર્તી પટેલ એ નવરાત્રી મા કમા ની સ્ટાઇલ મા ધુમ મચાવી દીધી ! રસીયો રુપાળો રંગ રેલીયો….જુઓ વિડીઓ

Spread the love

આપણે જાણીએ છે કે, સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલ વિવાદોના કારણે વધુ ચર્ચમાં રહે છે પરંતુ આ નવરાત્રિમાં કીર્તિ પટેલે ધૂમ મચાવી દીધી. સૌ કોઈ જાણે છે કે વર્ષ ૨૦૨૨ માં ગુજરાતની નવરાત્રી કમાને સંગ હતી પરંતુ આ વર્ષે કમાનું પ્રભુત્વ ઓછું જોવા મળી રહ્યું છે.

કમા એ ગયા વર્ષે અનેક શહેરોમાં મુખ્ય મહેમાન તરીકે નવરાત્રી મહોત્સવમાં હાજરી આપી હતી અને સૌથી ખાસ વાત એ છે કે, હાલમાં ભલે કમાની લોકપ્રિયતા ઓછી થઈ હોય પરંતુ આજે પણ લોકો કનાની સ્ટાઈલના દી છે.

આપણે જાણીએ છે કે કમો એ લોક ડાયરાની ઓળખ છે અને આ ઓળખ આજે વિશ્વભરમાં પ્રચલિત છે. કીર્તિ પટેલ અનેકવાર કમા સાથે વીડિયો બનાવેલ છે પરંતુ આ વખતે કીર્તિ પટેલે તો કમાની સ્ટાઇલમાં જ મોજ પડાવી દીધી.

ગુજરાત સહિત વિદેશમાં વસતા ગુરાતીઓના શહેર આંગણે નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે કીર્તિ પટેલે પણ ગરબા નાઇટ્સમાં હાજરી આપીને સ્ટેજ પર ફાયર ગન લઈને કમા ની સ્ટાઇલમાં ડાન્સ કર્યો હતો. ખરેખર આ વિડીયો જોઇને તમે પણ કીર્તિ પટેલની અદા જોઈને ખુશ થઈ જશો

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત નો આવાજ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *