ગર્ભમાં રહેલ બાળક છોકરો છેકે છોકરી? અહીં તમે વગર 1 રૂપિયા ખર્ચે જાણી શકો છો .

માતા-પિતા બનવાનું સુખ જ કંઈક અલગ હોય છે. જીવન માં દરેક વ્યક્તિની ઈચ્છા સારા માતા-પિતા બનવાની હોઈ છે. પરંતુ જયારે પણ કોઈ છોકરી માતા બને છે. ત્યારે તેના અને સૌના મનમાં એક પ્રકારે જાણવાની ઉસ્સુક્તા હોઈ કે આવનાર બાળક છોકરો હશે કે છોકરી. જો કે તમને જણાવી દઈએ કે ભારત માં આવીરીતે બાળકનું લિંગ જાણવું એ ગેરકાયદેસર બાબત ગણાય છે. કોઈ પણ બાળકના જન્મ પહેલા જો તેનું લિંગ જાણવું હોય તો તે માટે મેડિકલ સહાય લેવી પડે છે.

પરંતુ આપણે અહીં એક એવી જગ્યા ની માહિતી આપવા જઈ રહીયા છીએ કે જ્યાં તમે વગર પૈસે માત્ર પથ્થર વડે જાણી શકો છો આવનાર બાળક છોકરો છે કે છોકરી તો ચાલો જાણીએ આ આખી માન્યતા વિશે. આ વાત છે ઝારખંડ માં આવેલ એક એવા સ્થળ ની કે જ્યાં તમે વગર પૈસે આવનાર બાળક વિશે જાણી શકો છો. ઝારખંડ ના લોહરદગા પાસે ખુખરા ગામ વિશેની આ માહિતી છે, અહીં એક પહાડ છે. જે ગર્ભમાં રહેલ બાળક છોકરો છેકે છોકરી તેના વિશે માહિતી આપે છે.

અહીં પર્વત ઉપર એ ચંદ્રાકાર આકૃતિ છે. જો કોઈ ગર્ભવતી મહિલા એક નિશ્ચિત અંતરેથી જો આ આકૃતિ પર પથ્થર ફેંકે અને જો પથ્થર આ ચંદ્રાકાર આકૃતિની વચ્ચેથી પસાર થાય તો આવનાર બાળક છોકરો અને જો તે પથ્થર આ આકૃતિ ની બહારથી પસાર થાય તો આવનાર બાળક છોકરી તેવું માનવામાં આવે છે. લોકોનું માનવું છે કે આ પર્વત 400 વર્ષ જૂનો છે.

જોકે તમને ફરી જણાવી દઈએ કે ભારત માં કોઈ પણ રીતે બાળક ના લિંગ વિશે માહિતી મેળવ્વી એ ગેરકાયદેસર છે. બાળક ભગવાન નું સ્વરુપ હોય છે. પછી ભલે તે છોકરી હોઈ કે છોકરો. હાલના સમય માં તો ઘણા એવા ક્ષેત્રો છે જ્યાં છોકરીઓ છોકરાઓ કરતા ઘણીજ આગળ છે. આ માહિતી તમને પ્રવર્તમાન માન્યતાઓ વિશે અવગત કરવાની હતી.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *