શું પૃથ્વી અંત તરફ વધીરહી છે? વિશ્વયુદ્ધ અને પ્રાકૃતિક આપદાઓ વચ્ચે ભગવાન કૃષ્ણ દ્વારા કરવામાં આવેલ કલયુગની વાત સામે આવી અંત થઈને રહેશે જાણો પૃથ્વી નો ક્રૂર અંત!

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા ઘણા સમયથી આખું વિશ્વ કોરોના નામના દાનવ સામે લડી રહ્યું છે તેવામાં આ દાનવ અત્યાર સુધીમાં અનેક લોકોનો જીવ લઇ ચુક્યો છે. પરંતુ જો તમે ધ્યાન આપ્યું હોઈ તો આ કોઈ પહેલી ઘટના નથી કે જાણ કારણે મનુસ્ય હેરાન થતો હોઈ આ પહેલા પણ અનેક એવા બનાવો સામે આવ્યા છે કે જેના કારણે મનુસ્યના અસ્તિત્વ સામે પણ જોખમો ઉભા થયા છે. અનેક રોગ અને કુદરતી આપદાઓ યુધો વગેરે તેના પ્રમાણ છે. આ સમગ્ર ઘટના જોતા સૌ કોઈ પૃથ્વીના અંત ની વાત કરી રહ્યા છે.

તો શું સાચે જ આ દુનિયા સમાપ્ત થઇ રહી છે? તો ચાલો આપણે આ બાબત અંગે આપણા શાસ્ત્રો શું કહે છે તેના વિશે જાણીએ. જણાવી દઈએ કે આપનો ધર્મ વિશ્વનો સૌથી જૂનો અને આધુનિક ધર્મ છે તેમાં લખાયેલા દરેક ગ્રંથો અને વેદો વર્ષોથી અને આજે પણ લોકોને સાચો માર્ગ બતાવી રહ્યા છે તેવામાં આપણા અનેક ગ્રંથોમાં ભવિસ્ય અને વર્તમાન સમય ને લઈને અનેક માહિતીઓ અગાઉથી જ આપી દેવામાં આવી છે જેને જોતા અને સમજતા એવું લાગી રહ્યું છે. કે શાસ્ત્રોમાં કલયુગ વિશે જે જણાવવામાં આવ્યું તે એક એકદમ સાચું છે. અને જે રીતે શાસ્ત્રોમાં કળયુગ અંગે માહિતી આપવામાં આવી છે તે એકદમ સાચી છે.

આપણે અહીં વિવિધ અહેવાલો અને ધાર્મિક માન્યતાઓ ના આધારે કળયુગ નો સમય ગાળો અને પૃથ્વીના અંત વિશે જાણવાની કોશિશ કરીએ. મળતી માહિતી અનુસાર આજથી આશરે 5000 વર્ષ પહેલા જ ભગવાન કૃષ્ણ દ્વારા કળયુગને ને લઈને ભવિસ્યવાણી કરવામાં આવી હતી કેજે હવે સાચી પડી રહી છે. જો વાત આ ગ્રંથોમાં કરવામાં આવેલ પૃથ્વીના અંત અંગેની ભવિસ્યવાણી અંગે કરીએ તો જે વાત જણાવવામાં આવી છે તેને જાણીને ચોકી જાસો.

તેમાં દર્શવવામાં આવ્યું છે કે કળયુગમાં ધર્મ, શારીરિક બળ, પ્રેમ લાગણી જેવી વસ્તુઓ નું કોઈ મૂલ્ય રહેશે નહિ. અને શક્તિશાળી લોકોનું વર્ચસ્વ વધશે. કાનૂન અને ન્યાય પણ આવા લોકો આસપાસ ફરશે. પુરુષ અને મહિલાઓ માં એક બીજા પ્રત્યે શારીરક આકર્ષણ જ વધશે. અને શરીર સુખ માટે લોકો સાથે આવશે. ઉપરાંત ધરતી પર ખરાબ અને પાપી લોકોની બોલબાલા થઇ જશે. રાજનીતિ ને લઈને કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ સામાજિક વર્ગથી જ તાકાતવર હશે તે સતા પર આવી શકશે.

લોકોને ઠંડી ગરમી અને વરસાદ હેરાન કરી મુકશે. ઉપરાંત અવાર નવાર ની બીમારીઓ, ભૂખ, યુદ્ધ, અને નાના મોટા ઝઘડાઓ લોકોને અશાંત કરી મુકશે. એવું પણ જણાવવામાં આવ્યું કે જયારે કળયુગ પોતાની ચરમ સીમા નજીક હશે તેમ તેમ વ્યક્તિનું જીવન ટૂંકાટૂં જશે અને 50 વર્ષ સુધી થઇ જશે. બાળકો અને પોતાના માતા પિતાને સાચવવા ને બદલે તિરસ્કાર કરશે. અને દરેક સંબંધ કરતા પૈસા મહત્વના થઇ જશે. લોકો થોડા પૈસા માટે પણ ખોટા કામો કરતા કે સંબંધ ને તોડતા વિચારશે નહિ.

આપણે સૌ જાણીએ છીએ કે અને આપણા શાસ્ત્રોમાં પણ જણાવ્યું છે કે જેણે જન્મ લીધો છે તેનું મૃત્યુ નિશ્ચિત છે તેવી હા રીતે પૃથ્વીના જન્મ બાદ તેનો અંત નિશ્ચિત છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર પૃથ્વીમાં ત્રણ રીતે અંતના દિવસો જોવા મળશે. 1) નૈમિત્તિકા 2) પ્રાકૃતિક અને 3) આત્યાન્ટિક (તરતજ). પૃથ્વીના અંત ને લઇને દાવો કરવામાં આવી રહ્યો છે કે પૃથ્વીનો અંત દક્ષિણ મહાસાગર ના પાણીમાં કોઈ વિસ્ફોટને કારણે થશે. જે પહેલા 12 વર્ષો સુધી અનેક સમસ્યાઓ નો સામનો મનુસ્યને કરવાનો રહેશે.

આવી ઘટનામાં નદી અને સરોવરો સુકાઈ જશે. અનેક જગ્યાએ ભૂકંપ આપશે. ધરતી એકદમ કડક થઇ જશે. પૃથ્વીની અંદર પેટાળમાં રહેલા સપના મોંમાંથી આગ નીકળશે. જે પાતાળ અને પૃથ્વીને બાળી મુકશે. ઠેર ઠેર અગ્નિ વિસ્ફોટ જોવા મળશે. અને વાતાવરણ એકા એક ગરમ થવા લાગશે. વાદળો પણ ફાટશે જેની અગ્નિથી અનેક લોકો મરણ ને સરણ થશે. અને જોત જોતામાં માનવ સભ્યત્તા નાસ પામશે.

જણાવી દઈએ કે કળયુગને લઈને ઘણા મહાભારત સમયમાં જ ભગવાન કૃષ્ણ દ્વારા ભવિસ્યવાણી કરવામાં આવી હતી. મહાભારત ના વિકરાળ યુદ્ધ પછી જયારે પાંડવોએ ભગવાન કૃષ્ણ ને ભવિસ્ય અને કલયુગ અંગે પૂછ્યું ત્યરે ભગવાને તેમને જગલમાં જઈને જોવા કહ્યું અને જે જોવા મળે તેને જણાવવા ગયું જયારે પાંડવો જંગલ ગયા ત્યારે તે હેરાન થઇ ગયા કારણકે એક પક્ષી કે જેની આંખ પર વેદો લખેલા હતા તે માસ ખાઈ રહ્યું હતું.

પાંડવોએ આ વાત ભગવવાને કરતા તેમણે કહ્યું કે કળયુગ આવો જ હશે કે જ્યાં બુદ્ધિમાન લોકો અન્યનું નુકસાન કરશે લોકોને ઉશ્કેરસે. અંગત સ્વાર્થ માટે લોકોને હેરાન અને ભ્રમિત કરશે. જો વાત કલયુગ અંગે કરીએ તો જણાવી દઈએ કે ગીતાજીના 12 માં સ્કંધના 24 માં સ્લોકમાં જણાવવામાં આવ્યું છે કે ગુરુ, શુક્ર, અને ચંદ્ર પુષ્પ નક્ષત્રમાં એક સાથે હશે ત્યારે ભગવાન વિષ્ણુ પોતાનો દસમો અવતાર કલકી સ્વરૂપે અવતરશે. જો કે એવી પણ માન્યતા છે કે કળયુગની સમયમર્યાદા 32 હજાર વર્ષની છે જે પૈકી માનવામાં આવે છેકે અત્યાર સુધીમાં કળયુગને 5119 વર્ષજ થયા છે એટલે કે હજુ અંત નજીક નથી.

પરંતુ કલયુગ અંગે જણાવતા તેના લક્ષણો પણ આ શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યા છે તેમાં કહેવામાં આવ્યું કે જયારે 7 વર્ષની નાની બાળકી પોતાના બાળકોને જન્મ આપવા લાગે ત્યારે સમજી લેવુંકે હવે કલયુગ પોતાના ચરમ પર છે. આ કળયુગની શરૂઆત મહિલા ના માથાના વાળ દ્રારા થાય તેવું પણ કહેવામાં આવ્યું છે. મહિલાઓ પોતાના સજાવટ માટે મહત્વ ધરાવતા વાળને કાપવા લાગશે. લોકો પોતાના વાળના પ્રાકૃતિક કલરને છોડી ને કુત્રિમ કલરો કરવાંમાં માંડશે. મહિલાઓ એકદમ અસુરક્ષિત થઇ જશે અને તેમના ઘરમાં જ તેમને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડશે. ભાઈ પિતા પુત્રી જેવા સંબંધો કોઈ મહત્વ ધરાવશે નહિ.

Spread the love

Leave a Reply

Your email address will not be published.