IndiaNational

પાવર કપલ અંબાણી! મુકેશ અંબાણી અને નીતા અંબાણી ના આ રોમેન્ટિક ફોટા કોઈકે જ જોયા હશે! જુઓ..

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે દરેક વ્યક્તિ ના જીવનમાં પોતાના જીવન સાથી નું કેટલુ મહત્વ હોઈ છે. આપણે સૌ જાણીએ છિએ કે પૃથ્વી પર ના તમામ સંબંધો પૈકી પતિ પત્ની નો સંબંધ ઘણો જ પવિત્ર માનવામા આવે છે. આપણા સમાજમાં લગ્નને ઘણું માન આપવામાં આવે છે કારણે કે લગ્નના કારણે બે લોકોના નવા જીવનની શરૂઆત થાય છે.

લગ્નથી ફક્ત બે વ્યક્તિઓ જ નહીં પરંતુ બે આત્માઓ મળે છે. આપણે સૌ જાણીએ છિએ કે લગ્ન બાદ પતિ પત્નીએ જ ભેગા મળીને આ સંસાર રૂપી સાગર ને પાર કરવાનો હોઈ છે. આ માટે પતિ પત્નીએ એક બીજા પર વિશ્વાસ અને એક બીજા પ્રત્યે પ્રેમ હોવો જરૂરી છે તોજ તેઓ પોતાના આ સંસાર સાગર ને પાર કરી શકે છે. આપણે અહીં એવા જ પાવર કપલ વિશે વાત કરવાની છે.

મિત્રો આપણે અહીં દેશ અને એશિયા ના સૌથી ધનવાન વ્યક્તિ એવા મુકેશ અંબાણી અને તેમના પત્ની નીતા અંબાણી વિશે વાત કરવાની છે. આપણે સૌ જાણીએ છિએ કે મુકેશ અંબાણી એક સફળ ઉદ્યોગ પતિ છે. તેમની કંપની અનેક ક્ષેત્રોમાં કાર્યરત છે. તેવામાં જો વાત નીતા અંબાણી અંગે કરીએ તો આપણે સૌ જાણીએ છિએ કે તેઓ કરોડો મહિલાઓ માટે પ્રેરણા છે અને પતિ ની જેમ એક સફળ ઉદ્યોગ ચલાવે છે.

જો વાત નીતા અંબાણી અને મુકેશ અંબાણી અંગે કરીએ તો આપણે સૌ જાણીએ છિએ કે તેઓ પતિ પત્ની છે. જણાવી દઈએ કે તેમના લગ્ન વર્ષ 1985 માં થયા હતા લગ્નના આટલા વર્ષો બાદ પણ તેમનો એક બીજા પ્રત્યે ના પ્રેમમાં કોઈ કમી આવી નથી આજે પણ તેઓ એક નવવિવાહિત જોડા ની જેમ જ રહે છે અને લોકોને તેમનો પ્રેમ જાહેરમાં પણ જોવા મળે છે.

જો વાત નીતા અંબાણી અને મુકેશ અંબાણી ના સંતાનો અંગે કરીએ તો તેમના ત્રણ સંતાનો છે જેમના નામ આકાશ અંબાણી, ઈશા અંબાણી અને અનંત અંબાણી છે. જણાવી દઈએ કે હાલમાં ત્રણેય સંતાનો માતા પિતાને ધંધામાં ઘણી મદદ કરે છે. જો કે આજે પણ જે રીતે નીતા અંબાણી અને મુકેશ અંબાણી રહે છે તે કરોડો લોકો માટે પ્રેરણા સમાન છે.

જાહેરમાં પણ એવી ઘણી તસવીરો જોવા મળે છે કે જેમાં નીતા અંબાણી અને મુકેશ અંબાણી નો પ્રેમ જોવા મળે છે. તેમના લગ્નની તસવીરો થી લઈને તેમના સંતાનો ના લગ્ન સુધી આજે પણ તેમના ફોટાઓ પહેલા જેવા જ આવે છે. જણાવી દઈએ કે IIHB ના જણાવ્યા અનુસાર મુકેશ અંબાણી અને નીતા અંબાણી વર્ષ 2021 માં પાવર કપલ ની યાદીમાં પહેલા નંબરે હતા. જે આજે પણ તેમના અતૂટ પ્રેમને દર્શાવે છે.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *