પ્રેમના નામે વધુ એક પ્રેમિકા કુરબાન! પ્રેમિએ કરી પ્રેમિકાનિ કરુણ હત્યા પછી જે કર્યું તેના કારણે..
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં મહિલા અપરાધ અને મહિલા હત્યા ના જે બનાવો સામે આવ્યા છે તેના કારણે દેશ અને રાજ્યમાં મહિલા સુરક્ષા નો પ્રસ્ન ઊભો થયો છે હાલની પરિસ્થિતિ જોતાં મહિલા સુરક્ષિત નથી તેવું લાગી રહ્યું છે. આપણે સૌ જાણીએ છિએ કે છેલ્લા થોડા સમય માં અનેક પાગલ પ્રેમિએ પ્રેમિકાનિ હત્યા કરી હતી.
તેવામાં સૂરત નો ચર્ચિત ગ્રીષ્મા હત્યા નો બનાવ ભુલયો નથી અને ગ્રીષ્મા ને ન્યાય મળ્યો નથી તેમાં ફરી એક આવો બનાવ સામે આવ્યો કે જ્યાં ફરી એક પાગલ પ્રેમિએ પ્રેમિકા ને ચપ્પુના ઘા જિકિને હત્યા કરી છે. જેને લઈને આખા પંથક માં ચકચાર મચી ગ્યો છે આ દુઃખદ ઘટના બાદ નારી સહશક્તિ કારણનો પ્રસ્ન સામે આવે છે અને કાયદા વ્યવસ્થા પર પ્રશ્ન ઊભો થયો છે.
આ દુઃખદ બનાવ મહીસાગર જિલ્લાના વિરપુર તાલુકાના દુધેલા ગામમાં બન્યો છે અહીં શૈલેષ નામના યુવકે ચાકુના ઘા જિકિને 21 વર્ષની રમીલા ની હત્યા કરી છે જણાવી દઈએ કે આ હત્યા પ્રેમ સંબંધ ને લઈને કરવામાં આવી છે કે જ્યાં રમીલાએ શૈલેષ સાથે પ્રેમ સંબંધ નાં રાખતા ઉસ્કેરાયેલા પ્રેમિએ પ્રેમિકાની હત્યા કરી.
જણાવી દઈએ કે જ્યારે રમિલા પોતાના પરિવાર સાથે ઘઉંની કાપણી કરી ને ખેતરેથી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે શૈલેશે તેની હત્યા કરી જે બાદ તેણે પણ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો જોકે હાલમાં તેને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યો છે અને જ્યાં તેની હાલત સુધારતા તેની ધરપકડ કરવામાં આવસે.