Entertainment

આ માડીએ તો બાકી જલસો પાડી દીધો હો ! ‘બેવફા તને દૂરથી સલામ’ ગીત પર એટલો જોરદાર ડાંસ કર્યો કે તમે જોતા જ રહી જશો..જુઓ વિડીયો

સોશિયલ મીડિયા પર જો વાત કરવામાં આવે આતો રોજબરોજના અનેક એવા વિડીયો વાયરલ થતા હોય છે જેને જોયા બાદ આપણું પણ હાસ્ય છૂટી જતું હોય છે. એવામાં હાલ આ લેખના માધ્યમથી અમે એક ગુજરાતી મહિલાનો જ એક વિડીયો લઈને આવ્યા છીએ જેને જોયા બાદ તમને આમ તો હસવું આવશે અને વિડીયો જોયા બાદ તમને પણ જલસા જ પડી જશે. તો ચાલો તમને આ પુરા વિડીયો વિશે જણાવી દઈએ.

સોશિયલ મીડિયા એક એવું માધ્યમ છે જ્યા રોજબરોજના અનેક આવા વિડીયો વાયરલ થતા જ રહે છે, એટલું જ નહીં લોકોને પણ સૌથી વધારે આવા વિડીયો પસંદ આવતા હોય છે. સોશિયલ મીડિયાના હાલ મુખ્ય ત્રણ માધ્યમો બની ચુક્યા છે જેમાં ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વીટરનો સમાવેશ થાય છે. આથી જ આ માધ્યમો પર વિડીયોની ભરમાર હોય છે. આ વિડીયો શેર થતા જ સોશિયલ મીડિયા પર આ વિડીયો ફરતો થયો હતો.

વાયરલ થઇ રહેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે ગામમાં કોઈ લગ્ન અથવા તો કોઈ પ્રસંગ ચાલી રહ્યો છે જેમાં લોકોના ટોળે ટૉળા નાચ કરી રહ્યા છે, આ ખુબ જ મનોરંજિત કરી દેતો વિડીયો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે આ મહિલાએ ‘બેવફા તને દૂરથી સલામ’ ગીર પર એવો જબરદસ્ત ડાંસ કરી રહ્યા છે કે તેને જોવામા ખુબ જ મજા આવી રહી છે. વિડીયોમાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે કે આ ગુજ્જુ મહિલા કેટલા આનંદ સાથે ગરબા રમી રહી છે.

જણાવી દઈએ કે વાયરલ થઇ રહેલો આ વિડિઓ chandreshpagi નાના એકાઉન્ટ દ્વારા ઇન્સ્ટાગ્રામ પર વાયરલ કરવામાં આવ્યો હતો, જે હાલના સમયમાં ખુબ વધારે ચર્ચાનો વિષય બનેલો છે. આ વિડીયો શેર થતાની સાથે જ તરત વાયરલ થયો હતો, વિડીયોને અત્યારસુધી લાખો લોકોએ જોઈ લીધો છે જ્યારે વિડીયો પર 1 લાખથી પણ વધારે લાઈક આવી ચુકી છે. તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો.

 

View this post on Instagram

 

A post shared by Chandresh Pagi (@ritu_c_pagi)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *