ભલભલો માણસ રડી પડે તેવો બનાવ! ઘરકંકાસ ને કારણે યુવકે કરી આત્મહત્યા અને સુસાઇડનોટમાં જે લખ્યું જાણીને દંગ રહી જાસો..

મિત્રો આપણે સૌ જાણીએ છીએકે હાલમાં જે રીતે આત્મ હત્યા ને લાગતા બનાવો સામે આવ્યા છે તેના કારણે સમાજમાં હવે ખાતરની ઘંટી વાગી ચુકી છે એવું લાગે છે કે હાલમાં લોકોમાં સહન શક્તિ અને સમજણ શક્તિ નો અભાવ થઇ રહ્યો છે જેના કારણે જ લોકોને પોતાના જીવન કરતા મરણ વાલુ લાગે છે અને લોકોમાં જાણે મુસીબતો સામે લડાવવાની તાકાત જાણે ઘટી રહી જોઈ તેવું લાગે છે.

આપણે ઘણા એવા બનાવો જોયા છે કે જેમાં લોકો નાના કારણોને લઈને પોતાનું જીવન ટૂંકાવી દે છે. જે ઘણો જ ગંભીર પ્રસન છે અને હાલમાં જે રીતે આત્મ હત્યાને લઈને બનાવો વધવા લાગ્યા છે તે બાદ ચોક્કસ આવા બનાવ ન બને તે માટે લોકોએ મહેનત કરવી જોઈએ. જોકે હાલમાં આવોજ એક દુખદ બનાવ સામે આવ્યો છે જેને જાણ્યાપછી કોઈ પણ વ્યક્તિ હેરાન થઇ જશે.

આપણે સૌ જાણીએ છીએ પતિ પત્નીનો સંબંધ ઘણો પવિત્ર અને ઘણો મહત્ન છે પરંતુ સમાજમાં ઘણા એવા બનાવો સામે આવે છે કે જેના કારણે પતિ પત્નીના સંબંધને કલંક લાગી જાય છે. આપણે અહી જે ઘટના વિશે વાત કરવાની છે તે પણ આવીજ છે કે જ્યાં એક વ્યક્તિએ ઘર કંકાસ ને કારણે આત્મ હત્યા કરી હતી અને સુસાઇડનોટમાં જે લખ્યું તેના કારણે સૌ કોઈ ચોકી ગયા.

આ ઘટના જામનગર શહેરના બેડેસ્વર પાસે આવેલ વૈશાલી નગરની શેરી નંબર ૪ ની છે. જો વાત આત્મ હત્યા કરનાર વ્યક્તિ વિશે કરીએ તો તેનું નામ મુકેશ ગોવિંદ ભાઈ રાઠોડ છે. કે જેઓ ૪૨ વર્ષના છે. જણાવી દઈએ કે મુકેશ ભાઈ મજુરી કામ કરીને ઘરનું ભરણ પોષણ કરે છે તેમના લગ્ન મુક્તા બેન નામની મહિલા સાથે થયા હતા અને તેમને ૫ વર્ષની એક પુત્રી વૃતીકા પણ છે.

જણાવી દઈએ કે છેલ્લા થોડા સમયથી મુકેશ ભાઈ અને મુકતા બહેન વચ્ચે તેમની વિકલાંગ સાસુ ને લઈને ઝઘડો ચાલતો હતો. મુકતા બહેન સાસુ સાથે રહેવા માંગતા ન હતા માટે તેઓ પોતાની પુત્રીને લઈને પિતાણ ઘરે ચાલ્યા ગયા અને મુકેશ ભાઈ વિરુધ રાજકોટ ની અદાલતમાં ભરણ પોષણ કરવા માટે કેશ કર્યો જેમાં મુકેશ ભાઈ હારી ગયા અને તેમને ભરણ પોષણ માટે નાણાચુકવવા માટે આદેશ કરાયો.

પરંતુ મુકેશ ભાઈ પોતાની નબળી આર્થિક સ્થિતિ ને લઈને મુકતા બેનને ભરણ પોષણ આપી શકતા ણ હતા જેના કારણે તેમને ઘણું માનસિક તનાવ આપવામાં આવતો. જેથી કંટાળીને મુકેશ ભાઈને આત્મ હત્યા કરી અને આઠ પન્નાની સુસાઇડ નોટ પણ લખી જેમાં તેમણે જણાવ્યું કે મારી પત્ની અને તેના પિતા દ્વારા મને અને મારા પરિવારને અનેક વાર પોલીસ અને અન્ય કેસમાં ફસાવવાને લઈને ધમકી આપવામાં આવે છે.

ઉપરાંત તેમણે જણાવ્યું કે અનેક રીતે અસહ્ય માનસિક ત્રાસ આપવામાં આવે છે. જેના કારણે હું આત્મ હત્યા કરવા જઈ રહ્યો છે. મારી આત્મ હત્યા પાછળ મારી પત્ની અને તેને મદદ કરતા તેના પિતા જવાબદાર છે. ઉપરાંત મુકેશ ભાઈએ પોતાની અંતિમ ઈચ્છા દર્શાવતા કહ્યું કે મારી મૃત્યુ પછી મારા મૃત દેહને મારી પત્નીને આપવામાં આવે કારણકે તેને ફક્ત હું જોતો હતો. જેથી તેને મને લઈને કોઈ અરમાન બાકી હોઈ તો પુરા કરી લે અને જો કોઈ વસુલાત કરવી હોઈ તેઓ તે પણ કરી લે. આમ સાસુ સાથે ણ રહેવાના અને કેસને લઈને થતા માનસિક ત્રાસના કારણે મુકેશ ભાઈને આત્મ હત્યા જેવા ગંભીર પગલા ભરવા પડ્યા.

Spread the love

Leave a Reply

Your email address will not be published.