અંતે વરરાજા કન્યા ની સામે હારી ગયા ! કન્યા એ વરમાળા પહેરાવતા સમયે એવું કર્યું કે…જુઓ વિડીયો.
સોશિયલ મીડિયા પર અવનવા વિડીયો વાયરલ થતા હોય છે. લગ્ન માં લોકો ખુબ જ મોજમસ્તી કરતા નજરે ચડે છે. લગ્ન ના વિડીયો ખુબ જ વાયરલ થતા હોય છે. હાલમાં એક ખુબ જ કન્યા અને વરરાજા નો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. એક સુંદર કપલ ના લગ્ન હોય લગ્ન દરમિયાન ખુબ જ પ્રેમભરી મુવમેન્ટ જોવા મળે છે.
વિડીયો માં જોઈ શકાય છે કે એક કન્યા અને વરરાજા નો વરમાળા પહેરાવવાની વિધિ ચાલી રહી છે. આ દરમિયાન કન્યા જે કરે છે તે જોઈ ને લોકો હસી હસી બેવડા વળી ગયા. વરરાજા જયારે કન્યા ને વરમાળા પહેરાવે છે ત્યારે કન્યા વરમાળા પહેરતી નથી. વરરાજા ઘણી વાર કોશિશ કરવા છતાં તે કન્યા વરમાળા પહેરતી નથી. આજુબાજુ ઉભેલા મહેમાનો પણ હસવા લાગે છે.
અંતે વરરાજા થાકી ને સોફા પર બેસી જાય છે. બાદ માં થોડી વાર બાદ વરરાજા સોફા પરથી ઉભા થાય છે અને પોતાના ગોઠણ પર બેસી જાય છે અને ગોઠણ પર બેસી ને કન્યા ને વરમાળા પહેરાવે છે. ખરેખર ખુબ જ ક્યૂટ મુવમેન્ટ હતી. કન્યા નું કહેવું હતું કે તે તેને ગોઠણ પર બેસી ને વરમાળા પહેરાવે. અને બાદ માં કન્યા ખુશી ખુશી થી વરમાળા પહેરી લે છે. જુઓ વિડીયો.
View this post on Instagram
આ વિડીયો અત્યાર સુધીમાં ઘણા લોકો જોઈ ચુક્યા છે અને લોકો આ મુવમેન્ટ ને કેટલીયવાર નિહાળી રહ્યા છે. તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.