કોમેડી શો કપીલ શર્મા નો ચંદુ ચા વાળો છે કરોડપતિ. તમે પણ તેની સંપતિ જાણી ને થય જશો હેરાન.

ભારત મા કોમેડી શો મા સૌથી પ્રથમ નંબરે આવતો શો કપીલ શર્મા નો શૉ છે. સૌ કોઈ કપિલ ના દીવાના છે એમાં આવતા કેરેક્ટરો પોતાના પરફોર્મન્સ થી સૌ કોઈ ના દિલો મા રાજ કરે છે. કપીલ શર્મા ના શો જોઈ ને સૌ કોઈ નો થાક હળવો થઈ જાય છે સૌ કોઈ હસીહસી ને બેવડા વળી જાય છે. કપીલ શર્મા મા આવતા કેરેક્ટર્સ પોતાની કોમેડી થી સૌ કોઈ લોકો ને હળવાશ નો અનુભવ કરાવે છે.

કપીલ ના શો મા આવતા લોકો ની વાત કરી એ તો તે પોતાના જીવન માં કરોડપતિ છે. તમામ લક્સરીયસ જીવન જીવી રહ્યા છે. શો મા આવતા ચંદુ ચા વાળા નું કેરેક્ટર ખુબ જ લોકપ્રિય છે તે આવતા જ શો ની રોનક બદલાય છે. ચંદુ નું સાચું નામ ચંદન પ્રભાકર છે ચંદુ અને કપીલ બંને ખુબ જ જુના મિત્રો છે. ચંદુ ચા વાળો કરોડો નો માલીક છે. ચંદુ ના લગ્ન ના થોડાક જ વર્ષો બાદ તેની પત્ની નંદની ખન્નાએ એ એક પુત્રી ને જન્મ આપ્યો હતો ચંદુ એક પુત્રી નો પિતા છે. તેની પુત્રી નું નામ અધિકા પ્રભાકર છે.

ચંદુ 40- કરોડ ની સંપતિનો માલિક છે. તે પોતાના કામ માટે શો પાસેથી અઠવાડિયા ના ૯-લાખ રૂપિયા લે છે. આમ તેની મહિનાની આવક જોઈ એ તો લગભગ ૩૫ લાખ ઉપર થાય છે. ચંદુ ચા વાળા ને આખું ભારત આજે ઓળખતું થય ગયું છે. તેનું ઘર મુંબઈ મા આવેલું છે તેના ઘર ની કિંમત ૧૦૦-કરોડ થી પણ વધુ ની છે. તે મોંઘી મોંઘી કારો નો ખુબ જ શોખીન છે. તેને થોડા સમય પહેલા જ ૫૦-લાખ રૂપિયા ની બીએમડબલ્યુકાર ખરીદી છે.

આ સિવાય તેની પાસે બીજી કેટલીય લક્સરીયસ કારો છે તેની કિંમત પણ લાખો મા છે. એક સમયે ચંદુ ને કોઈ ઓળખતું ન હતું આજે તે લોકો નો પ્રિય છે અને શો માં આવતા જ શો ની રોનક ચેન્જ કરી દે છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published.