India

માતા પુત્રના પ્રેમનો અદભુત નજારો ! માત્ર 7 વર્ષના બાળકે આવી રીતે બચાવ્યો પોતાની માતાનો જીવ જાણો ઘટના….

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે માનવી પોતાના જીવનમાં અનેક લોકો સાથે સંબંધ બાંધે છે. આ તમામ સંબંધો પૈકી માતા અને બાળક નો સંબંધ સૌથી મહત્વનો માનવામાં આવે છે. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આ દુનિયામાં કદાચ માતા જ એક એવી વ્યક્તિ છે કે જે પોતાના સંતાનને નિઃસ્વાર્થ પ્રેમ કરે છે. મિત્રો કહેવાય છે કે ભગવાન દરેક જગ્યાએ હાજર રહી શકતા નથી માટે તેમણે માતાને ધરતી પર મોકલ્યા છે. દરેક બાળકના જીવનમાં માતા પિતા મહત્વનું સ્થાન ધરાવતા હોઈ છે.

મિત્રો દરેક માતા પિતા ની ઈચ્છા પોતાનું બાળક આગળ વધે અને જીવન માં વધુ ને વધુ સફળ થાય તેવી કામના કરતા હોઈ છે. દરેક માતા પિતાની ઈચ્છા પોતાના બાળકને આગળ વધારવાની હોઈ છે જેના કારણે પોતે જે દુઃખ સહન કર્યા છે તેવા દુઃખ સંતાનને સહન ના કરવા પડે તેવા પ્રયાશો કરતા હોઈ છે. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે દરેક બાળકના જીવનમાં પહેલા ગુરુ પોતાના માતા પિતા જ હોઈ છે. માતા પિતા સંતાનને આગળ વધવા અને ભવિષ્યના પડકારોનો સામનો કરવા માટે સતત પ્રશિક્ષિત કરતા હોઈ છે. અને વિવિધ વસ્તુઓ અંગે માહિતી પણ આપતા હોઈ છે.

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલનો સમય ટેક્નોલોજીનો સમય છે. હાલમાં નાના બાળકથી લઈને વૃદ્ધ વ્યક્તિઓ પણ આવી અનેક ટેક્નોલોજીનો ઉપયોગ કરતા હોઈ છે. આવી શોધોના કારણે માનવ જીવન શરળ બને છે. મિત્રો આવી જ એકે શોધ મોબાઈલ ફોન છે. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલના સમય માં મોટા લોકો કરતા નાના બાળકો મોબાઈલ ફોનનો વધુ ઉપયોગ કરતા હોઈ છે. જો કે બાળકો ખાસ તો રમત રમવા માટે જ મોબાઈલ નો ઉપયોગ કરે છે. પરંતુ દરેક માતા પિતાની ફરજ છે કે પોતાના બાળક ને ટેક્નોલોજી અને પ્રાથમિક સારવાર અંગેની બાબત વિશે માહિતી આપે. આપણે અહીં એક એવાજ બનાવ વિશે વાત કરવાની છે કે જ્યાં એક બાળકને મળેલી પ્રાથમિક માહિતીએ તેની માતાનો જીવ બચાવ્યો.

મિત્રો આપણે અહીં જે બનાવ અંગે વાત કરવાની છે. તેના પરથી આપણે જાણશું કે બાળકો ને અમુક પ્રકારની માહિતીઓ આપવી કેટલી જરૂરી છે. આપણે અહીં જે બાળક વિશે વાત કરવાની છે. તેની હોશિયારી અને તેને મળેલા જ્ઞાન દ્વારા તેની માતાને નવું જીવન મળ્યું હતું. તો વચાલો આપણે આ બનાવ અંગે વિસ્તારથી માહિતી મેળવીએ. મળતી માહિતી અનુસાર આ બનાવ સુરત નો છે.

અહીં એક મંજુ પાંડે નામના બહેન કે જેમની ઉમર 40 વર્ષ છે. અને જેઓ ઉત્તર પ્રદેશના રહેવાશી છે. તેઓ પોતાના પુત્ર સાથે સુરત આવ્યા હતા જણાવી દઈએ કે આ મહિલાને પત્રીની સમસ્યા હતી જેના કારણે તેઓ સારવાર માટે સુરત આવ્યા હતા. જણાવી દઈએ કે તેઓ ઉત્તર પ્રદેશમાં ઉધના માં આવેલ સંજય નગર વિસ્તારમાં પોતાના પતિ અને બાળક સાથે રહેતા હતા. તેમના પુત્રનું નામ રાહુલ છે.

જણાવી દઈએ કે એક દિવસ મંજુ બહેનને અચાનક ઉલ્ટીઓ શરુ થઇ ગઈ અને તેઓ ધ્રુજવા લાગ્યા. જે બાદ તેઓ બેહોશ થઇ ને પડી ગયા. જણાવી દઈએ કે આ સમયે મંજુ બહેનને હાર્ટઅટેક નો હુમલો આવ્યો હતો. પોતાની માતા ને આમ બેહોશ થઈને પડતા જોઈને પાસે ઉભેલા તેમના 7 વર્ષના બાળક રાહુલે તરતજ પોતાની આવડત નો ઉપયોગ કરીયો અને 108 પર ફોન કરીને એમ્બ્યુલન્સ બોલાવી. તેના ફોન બાદ તરતજ એમ્બ્યુલન્સ ત્યાં આવી પહોંચી.

જે બાદ તેઓ મંજુ બહેનને લઈ ગયા અને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા. જણાવી દઈએ કે હાલ સારવાર બાદ તેમની તબિયત સારી છે. જયારે આ બાબત અંગે ડોક્ટર ને ખબર પડી ત્યારે તેમણે રાહુલના વખાણ કરતા જણાવ્યું કે આટલી નાની ઉમર મા પ્રાથમિક સારવાર માટેની આટલી ખબર હોવી ખરેખર ઘણી સારી બાબત છે. જણાવી દઈએ કે ડોક્ટરે વધુમાં જણાવ્યું કે જો મંજુ બહેનને અહીં લાવવામાં થોડી પણ વધુ સમય લાગ્યો હોત તો તેમનો જીવ બચાવવો મુશ્કેલ હોત. આ બાબત અંગે રાહુલને પૂછતાં તેણે જણાવ્યું કે તેમની માતા મંજુ બહેને જણાવ્યું હતું કે જયારે પણ કોઈ વ્યક્તિ આમ બીમાર પડે ત્યારે એમ્બ્યુલન્સ બોલાવવી એવી માહિતી માતાએ આપી હતી. આમ તેની આવડત ના કારણે તેની માતાને નવું જીવન મળ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *