Categories
India

મુંબઈ ઇન્ડિયન્સ થી 15-ગણા ની કિંમતે મુકેશ અંબાણી ખરીદશે ઇંગ્લેન્ડ ની આ ફૂટબોલ ક્લબ, તેની કિંમત જાણી ને બેભાન થઇ જશે.

Spread the love

ભારતના ધનિક વ્યક્તિ એટલે મુકેશ અંબાણી. મુકેશ અંબાણી દિન પ્રતિદિન પોતાની સંપત્તિઓમાં વધારો કરતા જાય છે. મુકેશ અંબાણી વિદેશમાં પણ પોતાના અનેક ઘરો અને અનેક સંપત્તિઓ ધરાવે છે. મુકેશ અંબાણી હાલમાં થોડા મહિનાઓ અગાઉની એક કોલ્ડ્રિક્સ કંપની ખરીદી હતી. તો હવે મુકેશ અંબાણી ફરી મોટો એક ધમાકો કરવા જઈ રહ્યા છે.

આમ તો લોકો જાણે જ છે કે મુકેશ અંબાણી પાસે આઈપીએલની ટીમ મુંબઇ ઇન્ડિયન્સ પણ છે. મુકેશ અંબાણી અને તેનો પરિવાર સ્પોર્ટ સાથે પણ ખૂબ જ રુચિ ધરાવતા જોવા મળે છે. હાલમાં જાણવા મળ્યું કે હવે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીએ ઇંગ્લેન્ડના એક ફૂટબોલ કલબ લીવરપુલ ને ખરીદવા માટેની ઉત્સુકતા દર્શાવી છે. જાણવા મળ્યું કે ઇંગ્લેન્ડની પ્રખ્યાત ફૂટબોલ ક્લબ લીવરપૂલ ને તેના માલિક દ્વારા વેચવામાં આવી રહી છે.

તો મુકેશ અંબાણીએ આ ક્લબને ખરીદવાની રુચી દર્શાવી છે. આ ફૂટબોલ ફૂટબોલ ક્લબની કિંમત ચાર અબજ પાઉન્ડ એટલે કે ભારતીય ચલણમાં તો રૂપિયા 381 અબજ કિંમત થાય છે. જો મુકેશ અંબાણી આ ફૂટબોલ ક્લબ ખરીદે લેશે તો ભારતીય ipl ટીમ મુંબઇ ઇન્ડિયન્સની કિંમત કરતા 15 ગણા વધારી તેની કિંમત હશે. ipl ટીમ મુંબઈ ઈન્ડિયન્સ ની હાલની માર્કેટ વેલ્યુ 250 કરોડ રૂપિયા એટલે કે 25 અબજ આંકવામાં આવેલી છે.

પરંતુ મુકેશ અંબાણીની સાથે તેના સ્પર્ધકો પણ આ રેસમાં જોડાયેલા છે. મુકેશ અંબાણીનો મુકાબલો મિડલ ઇસ્ટ અને યુએસએ સાથે રહેશો કે જે લોકો પણ આ ફૂટબોલ ક્લબ ને ખરીદવા ની રુચિ ધરાવે છે. જો મુકેશ અંબાણી આ ક્લબને ખરીદી લેશો તો તેને ઇંગ્લેન્ડમાં ભારતનો ડંકો વગાડી નાખશો. આ ક્લબે 6 વખત UEFA ચેમ્પિયન્સ લીગ ખિતાબ જીત્યો છે. UEFAમાં પણ ટીમ ત્રણ વખત ચૈમ્પિયન બની રહી છે. લિવરપુલે ઘરેલુ ઇંગ્લિશ પ્રીમિયર લીગમાં બીજું સૌથી મોટું ખિતાબ જીત્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *