Entertainment

મુકેશ અંબાણી ની પુત્રી ઈશા અંબાણી એ પહેર્યો લાખો ની કિંમત નો ડ્રેસ, ડ્રેસ ની કિંમત છે એક લાખ ને…

Spread the love

દેશ ના ધનાઢ્ય વ્યક્તિ એવા મુકેશ અંબાણી નું પારિવાર કોઈ ને કોઈ બાબતો ને લઇ ને સમાચારો ની હેડલાઈન માં ચર્ચા નો વિષય બનતા જ રહે છે. મુકેશ અંબાણી અને તેનું પરિવાર પાસે એટ્લી બધી સંપત્તિ છે કે તેની કેટલીય પેઢી સુખી રીતે પોતાનું જીવન જીવી શકે છે. અંબાણી પરિવાર ની વહુઓ પણ આજે રાણી ની જેમ જીવન વ્યતીત કરી રહી છે.

હાલ માં જ થોડા સમય પહેલા મુકેશ અંબાણી ના નાના પુત્ર અનંત અંબાણી ની થવા વાળી વહુ એવી રાધિકા મર્ચન્ટ ના એક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બોલીવુડ ના મહાન અભિનેતા થી લઇ ને ક્રિકેટરો એ પણ હાજરી આપી હતી. હાલ માં સોશિયલન મીડિયા પર મુકેશ અંબાણી ની એક માત્ર પુત્રી ઈશા અંબાણી ચર્ચા નો વિષય બની છે. હાલ માં ઈશા અંબાણી નો એક ફોટો વાયરલ થઇ રહ્યો છે.

ઈશા અંબાણી એ જે ડ્રેસ પહેરેલો છે તેની કિંમત જાણી ને તમે પણ ચોકી ઉઠશો. ઈશા અંબાણી ની વાત કરી એ તો તેણે 12 ડિસેમ્બર 2018 ના રોજ પિરામલ એન્ટરપ્રાઈઝ ના માલિક એવા અજય પિરામલ ના પુત્ર આનંદ પિરામલ સાથે લગ્ન કર્યા હતા. બનેં નું લગ્ન જીવન ખુશી થી પસાર થઇ રહ્યું છે. હાલ માં જે ઈશા અંબાણી ની ફોટો સોશિયલ મીડિયા પર જોવા મળે છે. જેમાં ઈશા અંબાણી એ કાળા કલર અને સફેદ કલર નું ક્રેપ શિફોન પહેરેલુ છે. જેમાં ખુબ જ સુંદર કલાત્મક ડીસાયન છે.

ઈશા અંબાણી એ જે ડ્રેસ પહેરેલો છે તે, ‘Proenza Schouler’ ની બ્રાન્ડ નો છે. અને આ ડ્રેસ ની કિંમત છે 1,21,000 રૂપિયા. સાથોસાથ તેણે સફેદ કલર ની હિલ પગ માં પહેરેલી છે. જે ‘વાઈસલ’ બ્રાન્ડ ની છે. આ હિલ્સ ની કિંમત છે 75,862 રૂપિયા. આ તસ્વીર વર્ષ 2017 ની છે. જયારે મુકેશ અંબાણી ના ઘરે એન્ટિલિયા માં કોઈ ખાસ કાર્યક્રમ નું આયોજન કકરવામાં આવ્યું હતું.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *