કંઈક આવી રીતે મુકેશ અંબાણીએ પોતાના પોત્ર પૃથ્વી અંબાણી નો પહેલો જન્મદિવસ ઉજવ્યો જોવો…
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આપણ જીવનમાં નાણાં કેટલા જરૂરી છે. જેના કારણે દરેક વ્યક્તિ નાણાં મેળવવા માટે અનેક મહેનત કરતા હોઈ છે. આપણે દેશ અને એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણી અને તેમના પરિવાર વિશે વાત કરવાની છે.
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે અંબાણી પરિવાર પાસે ઘણો જ પૈસો છે. તેમના આવા જ અપાર ધન ના કારણે તેઓ ગમ્મે તેટલી મોંઘી વસ્તુઓ પણ આરામથી ખરીદી શકે છે. આ ઉપરાંત આપણે સૌ જાણીએ છિએ કે અંબાણી પરિવાર ના દરેક લોકો બિઝનેસ સાથે જોડાયેલા છે. અને તેઓ પોતાની કંપની ને સફળતા ની નવી ઉચાઇઓ સુધી પહોંચાડી છે.
મુકેશ અંબાણી અને અંબાણી પરિવાર પોતાના ધંધા અને પોતાની જીવન શૈલી ના કારણે અવાર નવાર ચર્ચામાં રહે છે. મિત્રો અંબાણી પરિવાર જેટલો અમીર છે. તેટલી જ ભવ્યતાથી તેઓ અનેક પ્રસંગોનુ પણ આયોજન કરે છે. તેઓ અવાર નવાર અનેક પાર્ટી અને ફન્ક્શન કરે છે. તેમની દરેક પાર્ટી લોકો માં ઘણી ચર્ચામા રહે છે.
હાલમાં આવી જ એક પાર્ટી મુકેશ અંબાણીના ઘરે ચાલી રહી છે. મિત્રો જણાવી દઈએ કે હાલમાં મુકેશ અંબાણી ના ઘરે તેમાંના પુત્ર પૃથ્વી અંબાણી ના જન્મ દિવસ ની પાર્ટી ચાલી રહી છે. મિત્રો જણાવી દઈએ કે 10 ડિસેમ્બર 2020 ના રોજ આકાશ અંબાણી અને શ્લોકા અંબાણીને ત્યાં પૃથ્વી અંબાણી નો જન્મ થયો હતો.
જણાવી દઈએ કે હાલ 10 ડિસેમ્બર 2021ના રોજ પૃથ્વી અંબાણી એક વર્ષનો થઈ ગયો હતો આ ખાસ પ્રસંગે અંબાણી પરિવારે ગુજરાત ના જામનગર માં એક પાર્ટી નું આયોજન કર્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર આ પાર્ટી માં 120 મહેમાન બોલાવવામાં આવ્યા હતા જેમાં ફિલ્મી કલાકારો ખેલાડીઓ વગેરે લોકો સામેલ છે.
આ ઉપરાંત પોત્રના જન્મ દિવસ નિમિતે મુકેશ અંબાણી દ્વારા 50000 થી વધુ લોકોને ભોજન કરાવ્યું હતું ઉપરાંત જરુરિયાત મંદ લોકોને દાન પણ આપ્યું હતું. જણાવી દઈએ કે તેમના જન્મ દિવસ નિમિતે અરિજિત સીંગ લાઈવ પ્રફોર્મન્શ પણ કર્યો હતો.
View this post on Instagram
આ પાર્ટીની ખાસ વાત પૃથ્વી અંબાણી ની કેક હતી કે જેને લોકોનું ધ્યાન પોતાની તરફ ખેચયુ હતું. પૃથ્વી અંબાણી ના જન્મ દિવસ નિમિતે ઘણી કેક મંગાવવામા આવી હતી. આ સમયે મુકેશ અંબાણી કાળા કલર ના સૂટ માં હતા. મુકેશ અંબાણી અને પૃથ્વી અંબાણી ના જન્મ દિવસ નિમિતે અનેક ફોટા અને વિડીયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
View this post on Instagram
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.