બજરંગી ભાઈજાન ની મુન્ની નો આ વીડિઓ જોયો કે નહિ? કચ્ચા બદામ ગીત પર કર્યો એવો ડાન્સ લોકો જોતા રહી ગયા.જુઓ વીડિઓ.
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલનો સમય ઈન્ટરનેટ અને સોસ્યલ મીડ્યાનો છે. હાલમાં લોકો સોસ્યલ મીડ્યાના વિવિધ માધ્યમોનો ઘણા બહોળા પ્રમાણમાં ઉપયોગ કરે છે. અને આવા માધ્યમ નો ઉપયોગ તેઓ માહિતી ની આપ લે કરવા ઉપરાંત મનોરંજન માટે પણ કરે છે. તેવામાં સોસ્યલ મીડ્યાના આવા માધ્યમ પર અનેક કલાકારો પણ હોઈ છે કે જેઓ પોતાના ફેંસ સાથે સંપર્ક માં રહેવા માટે આવા માધ્યમ નો ઉપયોગ કરે છે.
આપણે સૌ જાણીએ છીએ કે સોસ્યલ મીડ્યાનું આ માધ્યમ દરેક વ્યક્તિ માટે સ્વંત્ર છે અહી લોકો પોતાનું ખાસ ટેલેન્ટ બતાવીને સારી એવી નામના મેળવી શકે છે. આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં જ સોસ્યલ મીડયા પર એક ગીત “ કચ્ચા બાદમ “ ઘણું વાયરલ થઇ રહ્યું છે. શીંગ વેચનાર વ્યક્તિએ પોતાની સિંગ વેચવા માટે આ ખાસ ગીત બનાવ્ય અને તેને ગયું પણ.
આ ગીત હાલમાં સોસ્યલ મીડયા પર ઘણું વાયરલ છે. અત્યાર સુધીમાં આ ગીત પર અનેક રીલ્સ બની ચુકી છે અને અનેક કલાકારો પણ તેના પર વીડિઓ બનાવી ચુક્યા છે. હાલમાં ફરી એક વખત આ ગીતને લઈને એક કલાકારે વીડિઓ બનાવ્યો છે તે કલાકાર બજરંગી ભાઈ જાનની મુન્ની છે. જણાવી દઈએ કે ફિલ્મમાં મુન્ની પાત્ર ભજવનાર હર્ષાલી મલ્હોત્રા એ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેનો વીડિઓ મુક્યો છે.
આ વીડિઓ લોકોને ઘણો પસંદ આવી રહ્યો છે વીડિઓ માં જોઈ શકાય છે કે હર્ષાલીએ લાઈટ બ્લુ રંગનું ગાઉન પહેર્યું છે અને તેના વાળ ખુલ્લા છે. ઉપરાંત તે વિડીઓ માં ગીતના સ્ટેપ કરતી જોવા મળે છે. આ વીડિઓ ને અત્યાર સુધીમાં લાખો વખત જોવોઈ ચુક્યો છે અને તેના પર લોકો પોતાનો પ્રેમ પણ વર્ષાવી રહ્યા છે.
View this post on Instagram
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.