એક યુગ આથમી ગયો ! અલવીદા નટુકાકા તમારી સદાઈ યાદ રહેશે…

મનોરંજન એ જીવન માટે ખૂબ જરૂરી છે. તેમાં પણ મનગમતા કાર્યક્ર્મો જોવા સૌને ગમે છે. સૌ કોઇ ની માનસિક શાંતિ મેળવવા ની રીતો જુદી જુદી હોય છે. જેમાંથી મનોરંજન પણ એક છે. આપડે સૌ ટીવી કે ફોન વાપરીએ છિએ. જેમાં અલગ અલગ કાર્યક્ર્મો જોઇએ છિએ.

બધા કાર્યક્ર્મો પૈકી એક જૂનો અને ઘણા જ વર્ષો થી લોકો ને હસાવ તો અને લોકો માં ઘણો જ લોકપ્રિય એવો કાર્યક્ર્મો ”તારક મહેતા કા ઉલટા ચસમા” છે. આ કાર્યક્ર્મ ઘણા વર્ષોથિ લોકો વચ્ચે ઘણોજ લોકપ્રિય બની રહીયો છે. તેના એક એક કલાકારો જાણે આપણી રોજબરોજ ની જીવન ના ભાગ બની ગ્યા હોય તેવું લાગે છે.

તેવા મા મળતી માહિતી મુજબ કાર્યક્ર્મ માં નટુ કાકા નું પત્ર ભજવનાર ઘનશ્યામ નાયક કે જેઓ 77 વર્ષ ના હતા તેમનું અવસાન થઈ ગયુ છે. મળતી માહિતી મુજબ તેઓ થોડા સમય્ થી કેન્સરથી લડિ રહિયા હતા. તેમને 13 દિવસ માટે દવખાને પણ દાખલ કરિયા હતા. જ્યાં તેમણે કિમો થેરપિ તથા રેડીયેસનથિ પણ્ સારવાર લીધી હતી.

પરંતુ હાલ માંજ તેમને કેન્સરે ફરી ઉથ્લો મારિયો છે. તેવી જાણ તેમના પુત્ર એ સોસીયલ મીડીયા પર કરી હતી. જોકે હવે તેમના કુટુંબ ના સભિયો મહેસાણાથિ મુંબઇ જવા રવાના થયા છે તેવિ માહિતી મળી રહી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *