નવરાત્રી ના લઈ ને મોટા સમાચાર ! આટલા લોકો ની સંખ્યા મુજબ ગરબા રમી શકાશે…

આપણે સૌ જાણીએ છીએ, થોડા જા સમય માં નવરાત્રી ની શરુઆત થવા જહી રહી છે. નવરાત્રી એટલે માતાજી ની ભક્તિ ના દિવસો સૌકોઈ આ સમય માં માતાજીની વિવિધ પ્રક્રારે પૂજા કરે છે, અને માતાજીને પ્રસન કરવાની કોસિસ કરે છે. માતાજી ની પૂજાની સાથે-સાથે આ દિવસોમાં લોકો ગરબાનો પણ આનંદ લેછે.

લોકો ગરબા રમી માતાજીની આરતી ઉતારી ને માતાજીને પ્રસન કરે છે. માન્યતા અનુસાર આદિવસો માં માતાજી પોતે પણ તેમના ભક્તો ને આશિર્વાદદેવા આવે છે. તેવામાં ઘણા સમયથી કોરોના ના કારણે ગરબા રમવા પર પ્રતિબંધ હતો. જે ગરબાપ્રેમીઓ માટે ઘણીજ અણગમતીવાત હતી.

ઘણા સમય થી આવા ગરબા પ્રેમિયો ગરબાની તાલ પર જુમવા માટેની રાહજોઈ રહયા છે. તેવામાં આ વર્ષે ગરબા થશે કે કેમ? તે જાણવાની સૌને ઈચ્છા છે. પરંતુ આ વખતે ગરબા ના કાર્યક્રમ ને લઇ ને સરકારે પોતાનો નિર્ણય જાહેર કરીદીધો છે. મળતી માંહીતી એ ગરબા પ્રેમીઓ માટે ખુશીની લાગણી લઈને આવી છે. સરકારે આ વખતે ગરબાના કાર્યક્રમ કરવાની અનુમતિ આપી દીધી છે. સરકારએ જાણવું છે કે આજ વખતે ગુજરાત માં ગરબા અંગે છૂટ આપવામાં આવીછે.

પરંતુ આ છૂટ આમુક સરતો ને આધીન આપવામાં આવીછે. સરકારે જાહેર કર્યું છેકે પહેલાની જેમ આજવખતે મોટાપાયા પર ગરબાકાર્યક્રમ નું આયોજન નહી થાય. પરંતુ નાનાપાયા પર ગરબાનું આયોજન કરી શકાસે. આવા ગરબાકાર્યક્રમ માં એક સમયે ૪૦૦ લોકોનેજ મંજુરી આપવામાં આવી છે.

સાથો-સાથ રમવા આવનાર દરેક વ્યક્તિએ કોરોનાની રસીના બંને ડોસ લેવાઈ ગયેલ હોવા જોઈએ. સાથો-સાથ ગરબાકાર્યક્રમ ને લઈને સરકારે રાત્રી કર્ફું માં પણ એક કલ્લાક ની રાહત આપીછે. હવે રાત્રી કર્ફું રાતે ૧૨ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધી રહેશે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *