બચ્ચન પરિવાર માં બાળક નુ આગમન થતા જ અમિતાભ બચ્ચન છે ખૂબ જ ખુશ.શું આ બાળક પુત્ર અભિષેક નું…

બોલીવુડ નાં અભિનેતા કોઈને કોઈ વાતો ને લઇ ને સોશિયલ મીડિયા માં ચર્ચા માં રહેતા જ હોય છે. બોલીવુડ ના સૌથી પ્રિય અભિનેતા એવા અમિતાભ બચ્ચન છે. અમિતાભ નું નામ માત્ર ભારત માં જ નહિ આખા વિશ્વ માં પ્રિય છે. બોલીવુડ માં અમિતાભ ની કારકિર્દી ખૂબ જ શાનદાર રહી છે. તેને ભારત માં માત્ર પૈસા જ નહિ પણ ખૂબ જ નામ પણ કમાયેલું છે.

અમિતાભ નાં પરિવાર નો વાત કરી એ તો તેની પત્ની નું નામ જયા બચન, તેના પુત્ર નું નામ અભિષેક અને પુત્રવધુ એશ્વર્યા છે. અભિષેક અને એશ્વર્યા ને આરધ્યા નામની પુત્રી છે. હાલમાં જ અમિતાભ બચ્ચન ના ઘરે એક નાના પુત્ર નો જન્મ થયેલો છે. પણ તે પુત્ર ની માતા એશ્વર્યા નથી. તો કોણ છે તેની માતા શું તમે જાણો છો?

અમિતાભ બચ્ચન આખા ભારત અને બોલીવુડ માં બિગ બી નાં નામથી જાણીતા છે. અમિતાભ બચ્ચન નું બોલીવુડ માં ખુબ જ સન્માન છે. લોકો તેના દિવાના છે. તેની પાસે એટલાં બધા પૈસા છે કે તે વિશ્વ ની કોઈ પણ વસ્તુ ખરીદવા સક્ષમ છે. અત્યારે સમાચારો માં અમિતાભ બચ્ચન ખૂબ જ ચર્ચા માં જોવા મળે છે. કરણ કે તેના ઘરે એક નાનું બાળક આવ્યું છે. તેમના ઘરે નાના બાળક નું આગમન થતાં તેના ઘરે ખુશી નો પાર નથી અને તેના ઘરે તહેવાર જેવું વાતાવરણ થય ગયુ છે.

અમિતાભ બચ્ચન નાં ઘરે નાનું બાળક આવતા જ અમિતાભ બચ્ચન ખૂબ જ ખુશ દેખાય રહ્યા છે. તેની ખુશી તેના મોઢા પર જોઈ શકાય છે. તો આ બાળક છે કોણ? આ બાળક એશ્વર્યા અને અભિષેક નું નથી પણ આ બાળક અમિતાભ બચ્ચન નાં ભાઈ આજીતાભ ની પુત્રી નેંનાં બચ્ચન નું છે. નેના બચ્ચન નાં લગ્ન કૃણાલ કપૂર સાથે થયેલા છે. તેં બન્ને નાં પુત્ર નુ આગમન અમિતાભ બચ્ચન નાં ઘરે થયેલું છે. એટલે કે અમીતાભ બચ્ચન ખરેખર નાના બની ગયા છે. અમીતાભ બચ્ચન આં બાળક ને જોઈ ખૂબ જ ખુશ જોવા મળે છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published.