જાણો નીતાઅંબાણી ના લાલ રંગ ના કપડા પાછળનું રહ્સ્ય મનાઇ છે કે…
મિત્રો અમીરી કોને નો ગમે. જીવન મા સો કોઇ અમીર બનવા માટે અનેક પ્રકારે મહેનત કરતા હોય છે. અને સફળ પણ બનતા હોઇ છે. આ માટે મહેનત ની સાથો-સાથ અનેક માન્યતાઓ પણ અસર કરે છે. આપ્ડે અહીં એક એવિજ બાબત વિશે વાત કરવા જઈ રહિયા છીએ.
મિત્રો આ વાત છે. અંબાણી પરિવારની. આપણે સો જાણિએ છીએ કે અંબાણી પરિવાર દેશ નો સૌથી અમીર પરિવાર છે.જો વાત કરીએ મુકેશ અંબાણીની તો તેઓ આખા દેશ મા અને એસિયામા સૌથી ધનિક વ્યક્તિ છે. આ વાત તેમના પત્ની અને રિલાઇન્સ કંપનીના સંચાલક પૈકી એક અને દેશ મા મહિલાઓ માટે આદર્શ સમાન નીતા અંબાણીની.
નીતા અંબાણીથિ આજે લગભગ બધા માહિતગાર હશે. તે અવાર નવાર ચર્ચામા રહે છે, તેનું કારણ તેમનું કામ, વૈભવી જીવનશૈલી અથવા તેમનો પહેરવેશ ગમેતે હોઇ છે. નીતા અંબાણી બિઝનેસ તો કરેજ છે સાથો-સાથ લોકો ને મદદ પણ કરે છે. તાજેતર માજ તેમને અમેરિકી મેગેજિન 2020 મા ટૉપ સમાજસેવક ના નામ મા તેમ્ને સ્થાન આપીયુ. આ સ્થાન મેળવનાર તે એક માત્ર ભારતીય છે.
પણ શુ તમે જાણો છો? કે શામાટે નીતા અંબાણી દરેક પૂજા મા લાલ રંગના કપડા પહેરે છે. તો તમને જણાવી દઈએ કે લાલ રંગ હિન્દુ રીતિ પ્રમાણે શુભ મનાય છે. અને મતા લક્ષ્મિને પણ લાલ રંગ પસંદ છે. માટે માત લક્ષ્મિ ને પ્રસન્ન કરવા લાલ રંગ નો ઉપયોગ થાઇ છે. વળી અનેક પૂજા મા પણ લાલ રંગ ના વ્સ્ત્ર અને ફુલો નો ઉપયોગ થાય છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.