બ્રિટિશકિંગ સાથે મુલાકાતમા નીતા અંબાણીને લોકો જોતાં રહી ગયા કાળી સાડીમાં અપ્સરા લાગી રહ્યા હતા.

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે દરેક વ્યક્તિ ને જીવનમાં ધનવાન અને સુંદર લાગવાની ઇચ્છા હોઈ છે કે જે ઘણી જ સામાન્ય છે પરંતુ દરેક લોકો ની આ ઇચ્છા પૂરી થઈ શક્તિ નથી. પરંતુ આપણે અહીં એક એવી વ્યક્તિ વિશે વાત કરવાંની છે કે જેમની પાસે અઢળક સંપત્તિ તો છેજ સાથો સાથ તેમની ખૂબસુરતી પણ લોકોમાં ચર્ચાનો વિષય રહે છે.

આપણે અહીં દેશ અને વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી ના પત્ની નીતા અંબાણી અંગે વાત કરવાની છે મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે અંબાણી પરિવાર ઘણો જ સમૃદ્ધ પરિવાર છે તેમની પાસે નાણાં ની કોઈ કમી નથી. તેમાં પણ જો વાત નીતા અંબાણી અંગે કરીએ તો તેઓ ઘણું જ વૈભવી જીવન જીવે છે નીતા અંબાણી અવાર નવાર પોતાના વૈભવી જીવન અને પોતાની સ્ટાઇલના કારણે ચર્ચામાં રહે છે.

આપણે સૌ જાણીએ છિએ કે નીતા અંબાણી એક બિઝ્નેશ વુમન છે. અને સફળ રીતે મુકેશ અંબાણી ને ધંધામાં મદદ પણ કરે છે. તેવામાં નીતા અંબાણી પોતાના લુક ને લઈને પણ ચર્ચામાં રહે છે. હાલમાં જ નીતા અંબાણી પોતાના કાળી સાડી વાળા લુક ના કારણે લોકોમાં ઘણા ચર્ચામાં છે તો ચાલો આપણે આ આખી બાબત અંગે વિસ્તારથી માહિતી મેળવીએ.

જણાવી દઈએ કે જ્યારે બ્રિટનના રાજ કુમાર પ્રિન્સ ચાર્લ્સ અને તેમની પત્ની કેમિલિયા ભારતની મુલાકાતે આવ્યા હતા. તયારે તેમના માટે મુંબઈમાં ખાસ ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું, આ ડિનર બ્રિટિશ એશિયન ટ્રસ્ટનું પ્રતિક હતું. જણાવી દઈએ કે આ ડીનર માં અનેક દિગ્ગજોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. જેમાં બિઝનેસ જગતથી લઈને ક્રિકેટ અને સિનેમા સુધીના સ્ટાર્સ તેમાં હાજરી આપી હતી.

જણાવી દઈએ કે આ ડીનર પાર્ટીમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણીને પણ આમંત્રણ હતું. જેમાં ડીનર ન્ નીતા અંબાણી ની તસવીરો ખૂબ વાયરલ થઈ હતી. આ પાર્ટી માં નીતા અંબાણી એ તમામ લોકોનું ધ્યાન પોતાની તરફ ખેચ્યુ હતું.

જો વાત નીતા અંબાણી ના લુક અંગે કરીએ તો નીતા અંબાણીએ આ પાર્ટીમા પરંપરાગત ભારતીય ડ્રેસ સાડીમાં જોવા મળ્યા હતા. તેણે તેને પરંપરાગત રીતે સાડી પહેરી હતી અને પલ્લાને ખભા પર બાંધ્યો અને બાકીનો ભાગ ખુલ્લો રાખ્યો. ડ્રેપિંગની આ શૈલી સાડીની ભરતકામને પ્રકાશિત કરવામાં મદદરૂપ સાબિત થઈ.

જો વાત નીતા અંબાણી ના લુક અંગે કરીએ તો જ્યોર્જેટમાંથી બનેલી આ સાડી પર ગોલ્ડન થ્રેડ વર્ક કરવામાં આવ્યું હતું. સમૃદ્ધ ભરતકામ સાથે મેચિંગ કલર સિક્વિન્સ અને બોર્ડર પર મિરર વર્ક કરવામાં આવ્યું હતું. ઉપરાંત હેમલાઇન પર લાલ નારંગી શેડની પાતળી પટ્ટી, કાળા રંગ પર ખૂબ જ અગ્રણી હતી. આ તેજસ્વી રંગના ઉમેરાએ સાડીને વધુ સુંદર બનાવી છે. નીતાએ આ રંગની નેલ પોલીશ પણ રાખી હતી.

આ ઉપરાંત જણાવી દઈએ કે નીતા અંબાણીએ સાડી સાથે ડાયમંડ જ્વેલરી પહેરી હતી. તેમના ગળાનો હાર માર્કી કટ હીરાનો હતો, જેમાં મધ્યમાં મોટા પીઅર-આકારનું હીરાનું પેન્ડન્ટ હતું. તેમના કાનમાં મેચિંગ બુટ્ટીઓ હતી. ઉપરાંત નીતા અંબાણીના હાથમાં હીરા જડિત બ્રેસલેટ પણ પહેર્યા હતા. આ જ્વેલરી અદભૂત હતી અને તેના લુકમાં બ્લિંગ એલિમેન્ટ ઉમેર્યું હતું.

Spread the love

Leave a Reply

Your email address will not be published.