અમિતાબ બચ્ચન ની નહીં પરંતુ આ અભિનેતાની દિવાની હતી જયા બચ્ચન … જાણો કોણ હતા તેમના સપનોના રાજકુમાર ????
બૉલીવુડ ના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર હાલમાં પોતાની આવનારી ફિલ્મ ‘ રોકી ઓર રાની કી પ્રેમ કહાની ‘ ના કારણે ચર્ચામાં જોવા મળી આવ્યા છે. તેઓ બહુ જ લાંબા સમય પછી આ ફિલ્મના તેમની સાથે લીડ રોલ માં જયા બચ્ચન નજર આવશે. હવે હાલમાં એક ઇન્ટરવ્યુ ના દરમિયાન ધર્મેન્દ્ર એ જયા બચ્ચન સાથે જોડાયેલ એક હેરાન કરનાર ખુલાસો બહાર આવ્યો છે.
વાસ્તવમાં હાલમાં જ એક ઇન્ટરવ્યુ દરમિયાન ધર્મેન્દ્ર એ કહ્યું હતું કે હું લાંબા સમયથી અમિતાબ બચ્ચન અને જયા બચ્ચન ને ઓળખું છું. અને તેઓ મારા દિલની બહુ જ નજીક છે. મને યાદ છે કે ફિલ્મ શોલે દરમિયાન અમે બંને કેટલી વધારે મસ્તી કરતાં હતા. આની સાથે જ તેમણે જણાવ્યુ કે એક સમય હતો જ્યારે જયા બચ્ચન ને તેમના પર ક્રશ હતો. ધર્મેન્દ્ર એ કહ્યું કે ફિલ્મ ‘ ગુડ્ડી ‘ માં મે અને જ્યા એ એક સાથે કામ કર્યું છે.
આ દરમિયાન હું જ્યારે પણ ફિલ્મના શૂટિંગ સેટ પર જાતિઓ હતો ત્યારે મને જોતાં જ જયા સોફાની પાછળ સંતાઈ જતી હતી. જો કે મે જયા ના પ્રેમ નું સન્માન કરતો હતો. તમને જણાવી દઈએ કે ધર્મેન્દ્ર જયા બચ્ચન ને પ્રેમ થી ગુડ્ડી કહીને બોલાવતા હતા. જેનો ખુલાસો તેમણે એક પોતાની પોસ્ટ દ્વારા કર્યો હતો. તમને જણાવી દઈએ કે ફિલ્મ ‘ રોકી અને રાની કી પ્રેમ કહાની ‘ નું ટ્રેલર રિલિજ થઈ ચૂક્યું છે. જેને ફેંસ એ બહુ જ પસંદ કર્યું છે.
કરણ જોહર ના ડાયરેકશન નીચે બનેલ આ ફિલ્મ માં ફરી એકવાર ફેમિલી ડ્રામા જોવા મશે. આ ફિલ્મ માં ફરી એવર આલિયા ભટ્ટ અને રણવીર સિંહ ની દમદાર કેમિસ્ટ્રી જોવા મળશે. તમને જાણકારી માટે જણાવી દઈએ કે ફિલ્મ ‘ રોકી ઓર રાની કી પ્રેમ કહાની ‘ 28 જુલાઇ ના રોજ સિનેમાઘરોમાં દસ્તક આપવા માટે તૈયાર છે.