યુવક જન્મ દિવસ ની ઉજવણી કરે એ પહેલા જ સામે થી આવતી બસ નીચે આવી જતા કરુણ મોત નિપજ્યું

અકસ્માત! દરેક અકસ્માત એ ફક્ત તેની સાથે જોડાયેલ લોકો માટે જાન અને માલ નું નુકસાન જ લાવે છે. અહી આપડે એક એવીજ વાત કરવા જઈ રહયા છીએ. કે કેવીરીતે એક યુવક માટે તેના જન્મ નો દિવસ જ મોત ના દિવસ માં ફેરવાય ગયો.

આ વાત જેતપુર શહેર પાસેના રબારીકા ચોકડી પર આવેલા બ્રીજ પાસેના અકસ્માત ની છે. જેતપુર અને રાજકોટ ના રાષ્ટ્રીય માર્ગ ઉપર રબારીકા ચોકડી રોડની પાસે બઈ બાજુ આવવા-જવા માટે હાઈવે ઓથોરીટી દ્વારા એક અન્ડર બ્રીજ બનાવવા માં આવીયો છે.

પરંતુ આ બ્રીજ ફકત રોડની શોભા વધારવા માટે રખીયો હોય તેવું લાગે છે. કારણકે આ બ્રીજ ના એક નાળા માં સાડીઓ ના કારખાના નું પણી જ ભરાયેલ રહેછે. જયારે બીજા નાળા માં વેરસાદ ની ઋતુ માં પાણી ભરાયેલ રહે છે. તેથી તે અન્ડર બ્રીજ ચોમાસા માં આવર જવાર માટે ઉપયોગ માં લેવાતો નથી. તેથી જેતપુર થી રાજકોટ અથવા રબારીકા રોડ પર જવા ફરજીયાત રોંગ સાઈડ પર જવું પડે છે.

હાઈવે ઓથોરીટી ની આવી જ બેદારકારી ને કારણે એક યુવક ને તેનો જીવ ગુમાંવવો પડયો. સહેરની કણકિયા પ્લોટ વિસ્તાર માં ફળ નો બીઝનીસ કરતા હરેશ ટોપનદાસ સોનિયા નો ગુરુવારે જન્મ દિવસ હતો માટે તે બાઈક લઈને રાત્રે હોટલ માં જમવા જતા હતા જયારે અંધારામાં આવતી ઊંજા-જુનાગઢ રૂટની એસટી બસ સાથે અથડાતા આસ-પાસ ના લોકો તેમને સરકારી હોસ્પિટલ માં લય ગયા જ્યાં તેમનું મોત થઈ ગયું છે તેવું ડોક્ટરએ જણાવિયુ. જેથી આખા પરિવાર માં સોક નો માહોલ છવાઈ ગયો છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *