ચાલુ ટ્રેને યુવક-યુવતી એ એવી ખતરનાક હરકત કરી કે, જોવા વાળા ની તો આંખો જ ફાટી ગઈ..જુઓ વિડીયો.
સોશિયલ મીડિયા આજકાલ લોકો માટે મનોરંજન નું સાધન બની ચૂક્યું છે. સોશિયલ મીડિયા પર એવા એવા વિડીયો વાયરલ થતા હોય છે કે લોકો એ વિચાર્યું પણ ના હોય. આજકાલ લોકો સૌથી વધુ સમય સોશિયલ મીડિયા પર જ પસાર કરતા હોય છે. કારણ કે સોશિયલ મીડિયા પર લોકોને મનોરંજનથી ભરપૂર અનેક વિડીયો મળી રહેતા હોય છે. જેમાં ખાસ કરીને લગ્ન ના વિડીયો ખૂબ જ ધૂમ મચાવતા હોય છે. પરંતુ હાલ જે વિડિયો વાયરલ થઈ રહ્યો છે તે જોઈને તો તમે હસી હસી ને બેવડા બેવડા વળી જશે.
વીડિયોમાં જોઈ શકાય છે કે ચાલુ ટ્રેન એક યુવાન અને એક યુવતી એવી હરકત કરે છે કે જોઈને લોકો પણ દંગ રહી ગયા છે. વીડિયોમાં જોવા મળે છે તેમ એક યુવાન છોકરો યુવતીની પાછળ બેસેલો છે. અને બંને એકબીજા સામે જોઈ જોઈને હસી રહ્યા છે. થોડીવાર પછી થાય છે એવું કે તે યુવતી પોતાનો મોબાઈલ નંબર લખેલી એક કાપલી તે યુવાનને ચાલાકી થી અંબાવી દે છે. અને યુવાન પણ તે છોકરી નો મોબાઇલ નંબર ચાલાકી થી લઈ લે છે. આમ એક ટ્રેનમાં યુવક-યુવતી ની પ્રેમ કહાની નો આરંભ થાય છે..જુઓ વિડિયો.
View this post on Instagram
આ વિડીયો આજકાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયોને instagram ની ચેનલ સખત લોગ પર શેર કરવામાં આવેલો છે. લોકો યુવાન અને યુવતી ની અજીબો ગરીબ હરકત જોઈને દંગ રહી ગયા છે. તો ઘણા લોકો યુવાન અને યુવતી નો વિડીયો જોઈને અનેક ફની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કારણકે આવું દ્રશ્ય તો ભાગ્યે જ જોવા મળતું હોય છે.
આજ કાલના જમાનામાં યુવાન યુવતીઓને એકબીજા પ્રત્યે ખૂબ જ આકર્ષણ જોવા મળતું હોય છે. આથી તે લોકો આવી કોઈને કોઈ હરકત કરતા જ હોય છે. આવા અનેક પ્રેમ સંબંધ ના વિડિયો આપણને સોશિયલ પર જોવા મળતા હોય છે. ભારત માં આવા ઘણા આવા પ્રેમ માં પાગલ લોકો જોવા મળે છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.