India

સ્ટેજ પર કન્યા એ વરરાજા સાથે એવી હરકત કરી કે લોકો કન્યા ના વખાણ કરતા થાકતા નથી, જુઓ વિડીયો.

Spread the love

રોજબરોજ સોશિયલ મીડિયા ઉપર લગ્નના અનેક વિડીયો વાયરલ થતા હોય છે. લગ્ન એક એવું બંધન છે કે જેમાં કન્યા અને વરરાજા પોતાના જીવનની એક નવી શરૂઆત કરે છે. ખુશી હોય કે પછી દુઃખ જીવનમાં ગમે તે આવે પણ વરરાજા અને કન્યા એકબીજાનો સાથ કદી છોડતા નથી. હાલમાં એક એવો વિડિયો વાયરલ થઈ રહ્યો છે કે જેને જોઈને તમે પણ વખાણ કરતા થાકશો નહીં.

વાયરલ થઈ રહેલા વીડિયોની વાત કરવામાં આવે તો કન્યા અને વરરાજા લગ્ન કરવા માટે લગ્ન મંડપમાં ઉપસ્થિત છે. જાણવા મળ્યું કે વરરાજા ને જે દિવસે લગ્ન હતા તે લગ્નના દિવસ અગાઉ વરરાજા નો કંઈક અકસ્માત થઈ જાય છે. અકસ્માત થવાને કારણે વરરાજા ના પગમાં ફ્રેક્ચર થઈ જાય છે. આથી વરરાજા ને ઉભા થવામાં પણ થોડી તકલીફ પડતી હોય છે.

એવામાં વરરાજા ને વરમાળા પહેરાવતા સમયે ઊભા થવા માં તકલીફ પડતી હોવાને કારણે કન્યાએ તેનો વરરાજા પ્રત્યેનો પ્રેમ બતાવતા પોતે ઘૂંટણીએ બેસી જાય છે અને વરરાજા ને વરમાળા પહેરાવે છે. આ જોતાની સાથે જ ત્યાં ઉપસ્થિત પરિવાર અને મહેમાનો એ પણ આ બંનેને તાળીઓથી વધાવી લીધા હતા. આમ કન્યાએ વરરાજા ને તકલીફ ના પડે આથી તે પોતે બેસીને તેને વરમાળા પહેરાવે છે. લોકો આ બંનેના પ્રેમને ખૂબ વખાણ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by T I Y A S O N K A R (@tiyasonkar)

આવા પ્રેમ ભાગ્યે જ જોવા મળતો હોય છે. આ વીડિયોને instagram ના પેજ ઉપર શેર કરવામાં આવેલો છે. અત્યાર સુધીમાં લાખો લોકોએ આ વીડિયોને જોઈ લીધો છે અને ખૂબ લાઈક કરી રહ્યા છે. આ વીડિયોના વખાણ કરતા લોકો થાકતા નથી. લગ્ન પ્રસંગના આવા અનેક વિડીયો રોજબરોજ સોશિયલ મીડિયા ઉપર જોવા મળતા હોય છે. લગ્ન જીવનમાં દરેક મુશ્કેલીમાં વરરાજા અને કન્યા એકબીજાનો સાથ આપતા હોય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *