લગ્ન માં પતિ-પત્ની એ એટલી બધી પાણીપુરી ખાધી કે જોઈ ને તમે પણ ચોકી જશો. જુઓ વિડીયો.
સોશિયલ મીડિયા પર રોજેરોજ અવનવા વિડીયો વાયરલ થતા હોય છે. એમાં ખાસ તો લગ્ન ની સીઝન ના ધોમ વિડીયો વાયરલ થતા જોવા મળે છે. લગ્ન હોય એટલે લગ્ન ના પ્રસંગ ને ખાસ બનાવવા અવનવી તરકીબો અપનાવતા હોય છે. એવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. જે વિડીયો એક કપલ નો છે.
વીડિયો માં જોઈ શકાય છે કે, પતિ-પત્ની સ્ટેજ પર બેસેલા હોય છે. અને નીચે મહેમાનો માટે ભોજન સમારંભ નો કાર્યક્રમ ચાલતો હોય છે. એવામાં ભોજન સમારંભ માં એક પાણીપુરી નો સ્ટોલ ખુલે છે. આ પાણીપુરી ના સ્ટોલ ને જોતા જ પતિ અને પત્ની ને પાણીપુરી ખાવાનું મન થતા જ તરત ત્યાં સ્ટોલ પર પહોંચી જાય છે. અને પાણીપુરી આરોગે છે.
બન્ને ચીઅર્સ કરતા કરતા પાણીપુરી ખાય છે. અને એક પછી એક કેટલીય પાણીપુરી આરોગી જાય છે. એમાં પત્ની પાણીપુરી ની કોમ્પિટેશન જીતી જાય છે. કારણ કે, પત્ની એ તેના પતિ કરતા વધુ પાણી પુરી ખાધી હતી. આજુબાજુ ઉભેલા મહેમાનો પણ આની મજા લેતા જોવા મળે છે. જુઓ વિડીયો.
View this post on Instagram
આ વિડીયો ઘણા લોકો એ અત્યાર સુધી માં જોઈ લીધો છે. અને આ ફની મુવમેન્ટ પર કોમેન્ટો આપી રહ્યા છે. આ સમયે બેકગ્રાઉન્ડ માં સુંદર મ્યુઝિક પણ વાગી રહેલું છે. દંપતી પણ પાણીપુરી ખાઈ ને લગ્ન પ્રસંગ ને યાદગાર બનાવે છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.