શા માટે આ વ્યક્તિએ લગ્ન બાદ પોતાની પત્ની સાથે આવું કર્યું આ ઘટના જોતાં જ સૌ કોઈ આશ્ચર્ય ચકીત થઇ ગયા તમે પણ જોવો આ વિડિઓ…….
મિત્રો આપડે સૌ જાણીએ છીએ કે આપડો સમાજ અને સમગ્ર દુનિયા એ પહેલા અને આજે પણ પુરુષ પ્રાધન્ય છે હાલ સમાજ માં પુરુષો નું અલગ જ માન અને સન્માન છે લોકો પુરુષ ને સમાજ માં ઘણું ઉંચુ સ્થાન આપે છે મહિલા કરતા પુરુષ ને હંમેશા ચડિયાતો ગણવામાં આવે છે લોકો મહિલાઓ ને સમાજ માં પુરુષ ની સરખામણી માં ઓછું મહત્વ આપે છે. જોકે મહિલા હાલ અનેક ક્ષેત્રમાં પુરુષ કરતા આગળ છે.
સમાજ જીવન માં પુરુષો ને કોઈ પણ પ્રકારે કે કોઈ પણ જાતની બંધણી કરવામાં આવતી નથી જયારે ઉલટું મહિલાઓ ને અને પ્રકારના બંધન કરતા નિયમોમાં રહીને પોતાનું જીવન વિતાવવું પડે છે. હવે જો વાત પગે લગાવવા ની કરીએ તો લગ્ન બાદ હંમેશ પત્ની જ પોતાના પતિને પગે લાગે છે પરંતુ પતિ કયારેય પત્ની ને પગે લાગતો નથી. કારણ કે આવું કરવાથી પતિના સન્માન માં ઘટાડો થાઈ છે. અને જો કોઈ આવું કરે તો તેના વિશે સમાજમા માં વાતો થવા લાગે છે. પરંતુ આપણે જાણીએ છીએ કે દરેક પુરુષો સરખા હોતા નથી. અમુક પુરુષો એવા પણ હોઈ છે જે લોકો નો વિચાર કાર્ય વગર મહિલા પ્રત્યે પોતાનો આદર વ્યક્ત કરતા સંકોચાતા નથી.
આજના સમય માં સોશિલ મીડિયા નો ટ્રેન્ડ છે લોકો પોતાના જીવન ના અનેક ક્ષણો અહીં મૂકે છે અને લોકો તેંમાંથી અમુક પ્રકારના ક્ષણોને પસંદ પણ કરે છે તેવામાં સોશિલ મીડિયા પર એક વિડિઓ ખુબજ વાયરલ થઇ રહ્યો છે અને લોકો તેને ઘણો જ પસંદ પણ કરે છે. જો વિડિઓ વિશે વાત કરીએ તો આ વિડિઓ માં દેખાય છેકે એક પતિ અને પત્ની ના હમણાંજ લગ્ન થયા છે. અને તે બંને એક બીજા સાથે ઉભા છે.
View this post on Instagram
તેવામાં પરંપરા અનુસાર પત્ની પોતાના પતિને પગે લાગવા જાય છે ત્યારે તેનો પતિ તેને આમ કરતા અટકાવે છે અને લોકો શું કહેશે તેની પરવાહ કર્યા વગર પોતે પોતાની પત્ની ને પગે લાગે છે. આસ પાસ ના લોકો આ બનાવ જોઈ ને આશ્ચરીય ચક્તિ થઇ જાય છે તેમની પત્ની પણ નવાઈ પામે છે અને પતિને આવું કરતા અટકવવા ભૂસકો મારે છે. જોકે હાલ આ વિડિઓ લોકોમાં ઘણો લોક પ્રિય બની ગયો છે. લોકો વિડિઓ જોઈ ને કોમેન્ટ કરે છે, જેમાં એક વ્યક્તિ એ લખ્યું કે “ભાઈ તમે તો દિલ જીતી લીધું”. જયારે અન્ય એક વ્યક્તિ લખે છેકે ” આ વ્યક્તિ એ બરાબર કરિયું શા માટે દરેક વખતે મહિલાજ પુરુષ ને પગે લાગે”.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.